હિન્દુ ધર્મમાં હંમેશા જોવા મળે છે કે લોકો જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો તે પ્રવેશતા પહેલા એકવાર ઘંટડી જરૂરથી વગાડે છે. ...


હિન્દુ ધર્મમાં હંમેશા જોવા મળે છે કે લોકો જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો તે પ્રવેશતા પહેલા એકવાર ઘંટડી જરૂરથી વગાડે છે. તમારામાંથી પણ ઘણા લોકો આવું કરતા હશે અને ત્યારબાદ જ દર્શન કરવા માટે આગળ વધતા હશે. એ વાત સાચી છે કે હિન્દુ મંદિરમાં ઘંટડી ને લગાવવાની પરંપરા સદીઓ થી ચાલી આવે છે. પરંતુ શું તમે લોકો ને ખબર છે કે મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટડી શા માટે વગાડવામાં આવે છે? જો તમે સાચું કારણ નથી જાણતા તો આ પોસ્ટ ને આખી વાંચોસવારે અને સાંજે મંદિરોમાં જ્યારે પણ પૂજા-આરતી કરવામાં આવે છે તો એક વિશેષ તાલ અને ધૂનની સાથે નાની-મોટી ઘંટડી વગાડવામાં આવે છે. જે સાંભળવામાં તેમજ કાનને અસીમ શાંતિ પ્રદાન કરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કેમકે લોકોની માન્યતા છે કે ઘંટડી વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતા જાગૃત થાય છે. જેના પછી તેમની પૂજા તેમજ અર્ચના કરવું વધુ ફળદાયી તેમજ પ્રભાવશાળી હોય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં ઘંટડી વગાડવાથી માણસો દ્વારા કરવામાં આવેલા અનેક પાપ પૂર્ણ થઈ જાય છે. જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ તો અવાજ ગુંજતી હતી તેમજ અવાજ ઘંટડી વગાડવાથી પણ આવતી હતી એટલા માટે ઘંટડી ને નાદનું પ્રતીક પણ માનવામાં આવે છે. મંદિરની બહાર લાગેલી ઘંટડી ને કાળ નું સૂચન પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે પણ પ્રલય આવશે તો આ ઘંટડી એ રીતે જ આવાજ કરશે જે રીતે તેણે દુનિયાના પ્રારંભ થવા સમયે કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઘંટ વગાડવા સમયે ઉત્પન થતો કંપન થી આવતા બધા જ જીવાણું વિષાણું સહિત અનેક જીવ નષ્ટ થઈ જાય છે જેનાથી મંદીર તેમજ તેમના આસપાસનું વાતાવરણ હંમેશા શુદ્ધ રહે છે. આ કારણથી મંદિરમાં વધુ સમય પસાર કરનાર વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. મંદિરમાં જવા પહેલા ઘંટડી વગાડવાનું મુખ્ય કારણ એ પણ થાય છે કે માણસ ભગવાન સામે પોતાની ઉપસ્થિતિ રજૂ કરી શકે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં માનવતાને શર્મસાર કરી દે તેવી ઘટના સામે આવી છે વાત કંઈક એવી છે કે ઇન્દોરના બનેશ્વર કુંડ ની પાસે રવિવારે એક ૭૦ વર...


મધ્યપ્રદેશના ઈન્દોરમાં માનવતાને શર્મસાર કરી દે તેવી ઘટના સામે આવી છે વાત કંઈક એવી છે કે ઇન્દોરના બનેશ્વર કુંડ ની પાસે રવિવારે એક ૭૦ વર્ષીય વૃદ્ધ ને લાવારીસ હાલતમાં મળી છે લોકોએ તેમની પાસે જઈને જોયું તો બુઝુર્ગ મહિલા રોઈ રહી હતી પોલીસે કહ્યું કે તેમને પૂછતાછ કરી તો ખબર પડી કે તેમના દીકરાએ તેમને બસમાં છોડી દીધી હતીત્યારબાદ તે અહીં પહોંચી. વૃદ્ધે બસ એટલું જ કીધું કે તેમની દીકરી બજરંગપુરા માં રહે છે પરંતુ તે તેનું એડ્રેસ નથી જાણતી. પોલીસે તેમને બજરંગપુરા માં રોકી રાખી છે અને કારમાં બેસાડીને બજરંગપુરા ફેરવ્યું પરંતુ તેમની દીકરી નો કોઈ ખબર મળી રહી નથી કેમ કે તેમને કહી યાદ નથી. 

ત્યારબાદ પોલીસે તેમના દીકરા મિશ્રિલાલ ને કહ્યું કે જે વૃદ્ધ માને લાવારીસ છોડી દીધી હતી અને વરિષ્ઠ નાગરિક પંચાયતમાં પરામર્શ માટે કહ્યું હતું. કહી દઈએ કે આ મામલો એસપી પ્રશાંત ચોબે કહ્યું કે શૈલેન્દ્રસિંહ ઠાકોર નામના યુવકે ડાયલ કરેલ તો નંબર પર વૃદ્ધ મહિલા વિશે જાણકારી આપી હતી.કહી દઈએ કે બાણગંગા ટી આઈ ઇંદ્રામણિ પટેલ અને એસ આઈ શ્રદ્ધા આ જગ્યા ઉપર પહોંચ્યા. ત્યારબાદ તે વૃદ્ધ મહિલાને લઇને થાણે પહોંચ્યા. ત્યારબાદ તેમને ચાય બિસ્કિટ અને સારું એવું ભોજનની વ્યવસ્થા પણ તે મહિલા માટે કરી. તેમજ પ્રેમથી તેમને પૂછતાછ પણ કરવામાં આવી ત્યારબાદ તેમની દીકરી નું એડ્રેસ યાદ આવતા અને તેમની દીકરી પાસે પહોંચાડવાની સલાહ પણ આપી.

મુંબઈ જેવા શહેરોમાં જ્યાં લોકો ખરીદવાના સપના જોવે છે ત્યાં એક વ્યક્તિને લોટરીમાં બે ફ્લેટ આપવામાં આવે છે. પરંતુ ત્રણ મહિના બાદ આદમીએ પ...


મુંબઈ જેવા શહેરોમાં જ્યાં લોકો ખરીદવાના સપના જોવે છે ત્યાં એક વ્યક્તિને લોટરીમાં બે ફ્લેટ આપવામાં આવે છે. પરંતુ ત્રણ મહિના બાદ આદમીએ પ્રાધિકરણ અને ૫ થી ૮ કરોડ રૂપિયાનો એક ફ્લેટ પાછો આપી દીધો. ફ્લેટ એટલા માટે પાછો આપી દીધો કેમ કે તેમાં વાસ્તુદોષ હતો. મહારાષ્ટ્રમાં શિવસેના કાર્યકર્તા વિનોદ શ્રીકે એ ડિસેમ્બર 2018માં મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના લોટરીમાં બે ફ્લેટ મળ્યા તેમાંથી એક 4.99 કરોડ રૂપિયા નો હતો અને બીજો  5.8  કરોડ રૂપિયાનો હતો. 

મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એ અત્યાર સુધી સૌથી મોંઘો ફ્લેટ 5.6 કરોડ રૂપિયાનો વેચ્યો છે અને વિનોદ શ્રીકે એ પાછો કરી દીધો છે. મુંબઈ શહેરમાં આટલો મોટો ફ્લેટ પાછો કરવા પાછળનું કારણ ખૂબ જ હેરાન કરી દે તેવું છે. વિનોદ શ્રીકે એ આ ફ્લેટ ને પાછો આપી દીધો કેમ કે તે ફ્લેટમાં વાસ્તુ ગણિતના ની સાથે ન હતો. તેમણે વાસ્તુ સલાહકાર પાસે અનુરોધ પર આ ફ્લેટ પાછુ કરવાનો નિર્ણય લઈ લીધો. વિનોદ શ્રીકે એ કહ્યું કે મે એક બિલ્ડિંગમાં બે ફ્લેટ જીત્યા હતા પરંતુ પોતાના વાસ્તુ સલાહકાર થી સલાહ લીધા પછી મેં નિર્ણય લીધો કે મારે 5.8 કરોડ રૂપિયાનો ફ્લેટ નથી લેવો કેમ કે તેમાં વાસ્તુ ખામીઓ છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઈકોર્ટ એ પોપ્યુલર વિડીયો મેકિંગ એપ્લિકેશન TikTok પર બેન લગાવવાનો આદેશ પર રોકથી ઇનકાર કરીને ગુગલ અને એપલ ...


સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઈકોર્ટ એ પોપ્યુલર વિડીયો મેકિંગ એપ્લિકેશન TikTok પર બેન લગાવવાનો આદેશ પર રોકથી ઇનકાર કરીને ગુગલ અને એપલ એ પોતાના પ્લેટફોર્મ પરથી tiktok ને હટાવી દીધું છે.

મદ્રાસ હાઇકોર્ટના આદેશ પછી સરકારે ગૂગલ અને એપલ એ પોતપોતાના પ્લેસ્ટોર થી tiktok ને હટાવવાનું કહ્યું છે કહી દઈએ કે એપ્રિલ એ પોતાના આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે tiktok ના દ્વારા અશ્લીલ સામગ્રી ના પહોંચ પર ચિંતા બતાવી ને સરકારને તેના ઉપર બેન લગાવવા કહ્યું હતું. 

આની પહેલા ટીકટોક અને મદ્રાસ હાઈકોર્ટ ના બેન થી જોડાયેલા આદેશો સુપ્રિમ કોર્ટમાં અપીલ પણ કરી હતી. જેને ખારીજ કરી દેવામાં આવ્યું હતું.

મદ્રાસ હાઈકોર્ટ તરફથી નિર્ણય આપતા કહેવામાં આવ્યું હતું કે આ એપ બાળકો ઉપર ખરાબ અસર થતા પોર્નોગ્રાફીને વધારો આપી રહ્યું છે અને યૂઝર્સને હિંસક બનાવી રહ્યું છે. સુચના તેમજ પ્રસારણ મંત્રાલય ના એક અધિકારીએ કહ્યું કે હાઇકોર્ટ એ સરકાર tiktok એપ્લિકેશન ડાઉનલોડ ઉપર રોક લગાવવા નું કહ્યું છે.

મિનિસ્ટ્રી ગુગલ અને એપલ એ પોતાના એપ સ્ટોર થી એપ્લિકેશન ને ડીલીટ કરવાનું કહ્યું તેને સુનિશ્ચિત કરવાનું છે. સરકારની એ એપલ અને google ને પત્ર લખીને આ એપ્લિકેશનને હટાવવાનું કહ્યું છે. ગૂગલે તરત જ એક્શન લેતા આ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધું છે અને એપલ એપ સ્ટોર એ પણ આ એપ્લિકેશનને હટાવી લીધું છે. ગૂગલ એ એક બયાનમાં કહ્યું કે તે સ્થાનીય કાનૂનનું પાલન કરે છે અને એપ્લિકેશન પર કોઈ કમેન્ટ કરવા ઇચ્છતું નથી

ગુજરાત ના મોરબી માં એક બિઝનેસ મેન ના ઘર માં 20 વર્ષ પછી દીકરી નો જન્મ થયો. જેના લીધે ખુશ થયેલા પરિવાર એ અત્યાર સુધી ની જમા કરેલા પૈસા ...


ગુજરાત ના મોરબી માં એક બિઝનેસ મેન ના ઘર માં 20 વર્ષ પછી દીકરી નો જન્મ થયો. જેના લીધે ખુશ થયેલા પરિવાર એ અત્યાર સુધી ની જમા કરેલા પૈસા દીકરી ઉપર વરસાવી દીધા. દીકરી ને 2-2 હજાર ની નોટો તેમજ બસો બસો ની નોટો ના વરસાદ થી ઢાંકી દેવામાં આવી. પરિવાર નું કહેવું છે કે તેમના ઘરે દીકરી ના રૂપ માં લક્ષ્મી આવી છે. એટલા માટે દીકરી ને જમા કરેલી રાશિ થી નવરાવામાં આવી. પરિવાર ના લોકો નું એવું કહેવું છે કે તે દીકરી માટે લાંબા સમય થા પ્રાર્થના કરી રહ્યા હતા.

કહી દઈએ કે પહેલા હરિયાણા ના જીદી જિલ્લા ના ગામ માં માલવી માં દીકરી ના જન્મ ઉપર ખુશી માનવામાં આવી હતી. તે દરમિયાન કુવા નું પૂજન કરવામાં આવ્યું હતું. દીકરી ના પરિવાર ના લોકોએ અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટર પણ લગાવ્યા હતા અને દીકરી ના જન્મ માટે બધાને આમંત્રણ પણ આપ્યું. પરિવાર નું કહેવું હતું કે તેમની દીકરી ના જન્મ નો આ અવસર કોઈ તહેવાર થી ઓછો નથી.

બાળકી ના માતા-પિતા પ્રમાણે આજે દીકરી ની વાત કર્યે તો તે પણ કોઈ ક્ષેત્ર માં પાછળ નથી. દીકરી પણ તમને માતા-પિતા નું બધાજ ક્ષેત્ર માં નામ રોશન કરે છે. હરિયાણામાં લગાવેલી આ તસ્વીર એટલા માટે ખાસ છે કે પહેલા ત્યાં દીકરી નો કોખ માંજ હત્યા કરી નાખવામાં આવતી હતી અને આજે સમાજ બદલી રહ્યો છે.

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ રામનવમી પર્વ મનાવ્યો હતો. આ ખાસ દિવસ પર શિલ્પા શેટ્ટી એ પોતાના ઘર પર કન્યા ભોજન કરાવ્યું. તેને ખુદ આ...


બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ રામનવમી પર્વ મનાવ્યો હતો. આ ખાસ દિવસ પર શિલ્પા શેટ્ટી એ પોતાના ઘર પર કન્યા ભોજન કરાવ્યું. તેને ખુદ આ સેલિબ્રેશન ની તસવીરો સોસીયલ મીડિયામાં  તેમના ફેન્સ ની સાથે શેયર કરી છે.


આ તસ્વીરોમાં શિલ્પા કન્યાઓ ને ભોજન કરાવતી નજર આવી રહી છે. ફોટો માં તે કન્યા ઓ સાથે જમીન પર બેસેલી નજરે આવે છે. તેમની ખાસ વાત એ છે કે તે ખુદ કન્યાઓ ને ભોજન કરાવી રહી છે. આ અવસર પર તેમની બહેન શમિતા શેટ્ટી પણ તેમની સાથે મદદ માં નજર આવી રહી છે.


શિલ્પા શેટ્ટી એ આ ફોટો શેયર કરતા ની સાથે લખ્યું છે કે રામનવમી ના પાવન પર્વ પર હું મારા બધાજ ઇંસ્ટાગ્રામ ફેન્સ ને શુભકામના મોકલી રહી છું. Happy Kanchka, Stay Blessed.  એટલુંજ નહિ પરંતુ કન્યા ઓ ને ભોજન કરાવ્યા પછી બધાને મીઠાઈ અને ગિફ્ટ પણ આપ્યું.

તમને જાણકારી ખાતર કહી દઈએ કે શિલ્પા શેટ્ટી હમણાં ફિલ્મો થી દૂર છે. આ દિવસો માં તે ડાન્સ રિયાલિટી શો "ડાન્સ પ્લસ ચેપટર-3" માં નજર આવી રહી છે. શિલ્પા શેટ્ટને તેમની ફિટનેસ માટે ઓળખવામાં આવે છે.

દુનિયા ના સૌથી મોટા વિમાન એ અમેરિકા ના કેલિફોર્નિયા માં પહેલી વાર પરીક્ષણ માટે ઉડાન ભરી છે. આ વિમાન માં 6 બોઇંગ 747 ઈન્જીન લાગેલું છે અ...


દુનિયા ના સૌથી મોટા વિમાન એ અમેરિકા ના કેલિફોર્નિયા માં પહેલી વાર પરીક્ષણ માટે ઉડાન ભરી છે. આ વિમાન માં 6 બોઇંગ 747 ઈન્જીન લાગેલું છે અને આ એટલું મોટું છે કે તેના પંખા નો ફેલાવો એક ફૂટબોલ મેદાન થી પણ મોટો છે. વિમાન નું નિર્માણ કરનાર કંપની સ્ટ્રેટોલૉન્ચ એ કહ્યું કે શનિવાર એ બે ડિજાઇન વાળું વિમાન શનિવારની સવારે 6.58 વાગ્યે મોજેવ એયર એન્ડ સ્પેસ પોર્ટ થી સફળ ઉડાન ભરી છે.

આ દરમિયાન વધુ 189 માઈલ પર કલાક ની ગતિ પ્રાપ્ત કરીને વિમાન એ મોજેવ રણ માં 17,000 ફૂટ ની ઉંચાઈ પર 2.5 કલાક સુધી ઉડાન ભરી. સ્ટ્રેટોલૉન્ચ ના સીઈઓ જિન ફલ્યોડ એ કહ્યું "પહેલી ઉડાન કેટલી શાનદાર રહી"

તેણે કહ્યું "આજ ની ઉડાન ગ્રાઉન્ડ લોન્ચ સિસ્ટમ નો એક લચીલો વિકલ્પ પ્રદાન કરવાના અમારા મિશન ને આગળ વધારેશે. સ્ટ્રેટોલોન્ચ ટિમ આજ ના ફ્લાઈંગ કૃ નોર્થપ ગ્રમન ના સ્કેલ્ડ કોમ્પોઝીશન અને મોજેવ એયર એન્ડ સ્પેસ સ્પાર્ટ ના અમારા સહયોગી પર ખુબજ ગર્વ છે"

સ્ટ્રેટોલોન્ચ ની સ્થાપના 2011 માં માઈક્રોસોફ્ટ ના સહ-સંસ્થાપક દિવગત પોલ એલન દ્વારા મોટા વાહક વિમાન ને ઓર્બિટલ ક્લાસ રોકેટ માટે લોન્ચ પેડ ના રૂપ માં વિકસિત કરવા માટે કરવામાં આવી હતી. સીએનએન અનુસાર વિમાન ના પંખા નો ફેલાવ 385 ફૂટ અને આ 238 ફૂટ લાંબો છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ ધરતી પર કોઈ પણ હવાઈ જહાજ ની તુલના માં સૌથી પહોળું અને તેનો વજન 5 લાખ પાઉન્ડ છે.