દુનિયાની ૫ ખતરનાગ જગ્યા ૫ પમુકેલ તુર્કી ( Pamukkale, Turkey)            બરફ જેવી દેખાતી આ જગ્યા ખરેખર કાક અલગજ છે. ૧૭ નેચરલ ...

દુનિયા ની ૫ ખતરનાગ જગ્યા જેનાથી તમે છો અંજાન

દુનિયાની ૫ ખતરનાગ જગ્યા


૫ પમુકેલ તુર્કી (Pamukkale, Turkey) 

Pamukkale, Turkey

          બરફ જેવી દેખાતી આ જગ્યા ખરેખર કાક અલગજ છે. ૧૭ નેચરલ ગરમ પાણી ના ઝરણા છે. ૨૦ મી સદી માં લોકો હેલ્થ થેરાપી ના ઉપયોગ માં કરતા હતા. આ પાણી માં ખુબજ પ્રમાણ માં મિનરલ હતું. આજ પણ લોકો ત્યાં ગરમ પાણી ના ઝરણો માં નહાવા આવે છે.

૪. રેસટ્રેક પ્લાયા, ડેથ વેલી, કેલીફોર્નીયા (Racetrack Playa, Death Valley, California) 

Racetrack Playa, Death Valley, California

         આ જગ્યા તમને સંભાળી ને કાક અજબજ લાગશે. આ જગ્યા પર પથ્થર અપોઆપ ચાલે છે. ૧૯૧૫ થી લય ને અત્યાર સુધી આ વિશે લોકો જાણવાની કોશિશ કરે છે પણ અત્યાર સુધી કોઈ પણ વસ્તુ જાણવા મળી નથી.


૩ ઈટર્નલ ફ્લેમ ફોલ, ન્યુયોર્ક (Eternal Flam Falls, New York)

Eternal Flam Falls, New York

         ઈટર્નલ ફ્લેમ ફોલ એક આવી જગ્યા છે ત્યાં એક ઝરણા ની પાછળ વર્ષો થી પહાડ ની તિરાડ માં એક આગ લાગેલી રહે છે. જીયોલોજી નું કેહવું છે કે અહી નેચરલ ગેસ ને કારણે અહી આગ લાગેલી રહે છે.


૨ ઓલ્ડ ફેથફુલ યેલોસ્ટોન નેશનલ પાર્ક (Old Faithful, Yellowstone National Park)

Old Faithful, Yellowstone National Park

         અહી દુનિયા થી સવથી વધુ ગરમ પાણી ના ફુવારા છે. અહી હર એક કલાક માં ગરમ પાણી ના ફુવારા થાય છે. આ એટલું ગરમ પાણી હોય છે કે શરીર પર પડી જાય તો શરીર ની ચામડી બળી જાય છે.

  રેલામ્પાગો ડેલ કાટાટુમબો, વેનેઝુએલા (Relampago del Catatumbo, Venezuela)

Relampago del Catatumbo, Venezuela

        આ જગ્યા પર એટલો બધો ભેજ રહે છે કે પૂરી દુનિયા કરતા વધુ વીજળી પડે છે. ૧ મિનીટ માં લગભગ ૧૦ જેટલી વીજળી પડે છે.


જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર થી આગળ મોકલો

તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અમારું પ્રોત્સાહન વધારી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: