અનુષ્કા શર્મા પોતાના પેરવેશ ને કારણે આજકાલ સોસીયલ મીડિયા અને સમાચાર મા તેના ફોટો વાયરલ થાય છે. પોતાની ફિલ્મ સુઈ ધાગા થોડાજ સમય મા રીલીઝ થ...

અનુષ્કા શર્મા સફેદ સાડી મા પહોચી લંચ માટે, લોકો એ કરયા વખાણ


અનુષ્કા શર્મા પોતાના પેરવેશ ને કારણે આજકાલ સોસીયલ મીડિયા અને સમાચાર મા તેના ફોટો વાયરલ થાય છે. પોતાની ફિલ્મ સુઈ ધાગા થોડાજ સમય મા રીલીઝ થવાની છે. તો હાલ હી મા રીલીઝ થવાની આ ફિલ્મ ના કપડા જોવા મળે છે પણ એ છોડી ને અનુષ્કા શર્મા નો નવો લુક જોવા મળ્યો છે. અહી છે અને ફોટો

લગ્ન પછી અનુષ્કા શર્મા ના ઈસ્ટાગ્રામ મા ફોલોવર ની સખ્યામાં પણ વધારો થાય રહ્યો છે. હાલમાંજ અનુષ્કા શર્મા ના ૧૯ મિલિયન ફોલોવર છે જે બાકી બોલીવુડ અભિનેત્રી કરતા પણ જાજા છે.0 કેમેન્ટ અહી કરો: