શું તમે આ જાણો છો ઓસ્ટ્રેલીયા વિશે         ઓસ્ટ્રેલીયા નું નામે સંભાળીને આપણે એમની ક્રિકેટ ટીમ વિશે વિચારતા હોયે છીએ. પણ આપણે જાણીશુ...

ઓસ્ટ્રેલીયા ની આ ૧૩ વાત જાણી ને તમે ચોકી જશો

શું તમે આ જાણો છો ઓસ્ટ્રેલીયા વિશે


        ઓસ્ટ્રેલીયા નું નામે સંભાળીને આપણે એમની ક્રિકેટ ટીમ વિશે વિચારતા હોયે છીએ. પણ આપણે જાણીશું થોડું નવું અને થોડું અજબ ગજબ ઓસ્ટ્રેલીયા વિશે.

૧ ઓસ્ટ્રેલીયા ની અર્થવ્યવસ્થા દુનિયાની ૧૨ મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

૨ અહી નું રાષ્ટ્રીય પશુ કાંગારું છે. તમને જાણીને થોડું આચાર્ય થશે કે ઓસ્ટ્રેલીયામાં કાંગારું ની આબાદી ઓસ્ટ્રેલીયામાં ઇન્સાનો ની આબાદી કરતા પણ જાજી છે.

૩ ઓસ્ટ્રેલીયામાં ઇન્સાનો ની આબાદી ૨ કરોડ ૪૨ લાખ છે. ભારત માં આટલી આબાદી એક વર્ષ માં વધી જાય છે
.
૪ ઓસ્ટ્રેલીયા શેત્રફળ ના હિસાબે દુનિયાનો ૬ સૌથી મોટો દેશ છે.

૫ ઓસ્ટ્રેલીયા માં ૧૦ હાજર થી વધુ બીચ છે. જો તમે રોજે એક બીચ પર જાઓ તો તમારે હર એક બીચ એ જતા લગભગ ૨૭ વર્ષ લાગી જાય છે.

૬ ઓસ્ટ્રેલિયા માં એટલા ઉટ છે કે તે ઓસ્ટ્રેલિયન ઉટ ને સાઉદી અરબ માં સપ્લાય કરે છે.

૭ ઓસ્ટ્રેલીયા નો હાઇવે ૧ દુનિયા નો સૌથી મોટો હાઇવે છે. આ હાઇવે લગભગ ૧૪,૫૦૦ કિલોમીટર લાંબો છે.

૮ ઓસ્ટ્રેલીયા એક આવો દેશ છે જે ૧૦ હાજર નાના આઈલેન્ડ થી ઘેરાયેલો છે.

૯ દુનિયા ના ૧૦ બધાથી ખતરનાગ સાપ ની જાતિયો ઓસ્ટ્રેલીયા માં જોવા મળે છે.

૧૦ ઓસ્ટ્રેલીયા માં તમે કોને વોટ કરો છો એ દેખાડવું જરૂરી છે. આવું ના કરવાથી તમારે દંડ પણ ભરવો પડી શકે છે.

૧૧ ઓસ્ટ્રેલીયા માં એક નદી નું નામ નેવેર નેવેર રીવર(Never Never River) છે.

૧૨ લગભગ ૧.૩૫ ખરબ વાઈન ની બોટલ નું ઉત્પાદન ઓસ્ટ્રેલીયા હર વર્ષે કરવામાં આવે છે.

૧૩દુનિયા નું ૭૦ ટકા ઉન ઓસ્ટ્રેલીયા થીજ આવે છે. આ ઉન ૧૨૬ મિલિયન ઘેટા માંથી મેળવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: