પુત્રીતો વ્હાલ નો દરિયો હોય છે. એક પિતાએ તેની પુત્રીને પુછ્યું: કોણ તને વધારે પ્રેમ કરે છે , હું કે તારો પતિ... ?? પુત્રીએ ખૂબ ...

પુત્રીતો વ્હાલ નો દરિયો


પુત્રીતો વ્હાલ નો દરિયો હોય છે.

પુત્રીતો વ્હાલ નો દરિયો

એક પિતાએ તેની પુત્રીને પુછ્યું:
કોણ તને વધારે પ્રેમ કરે છે, હું કે તારો પતિ...??
પુત્રીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો:
હું ખરેખર નથી જાણતી,
પણ જ્યારે હું તમને જોઉ છું,
હું તેમને ભુલી જવ છું,
પણ જ્યારે હું તેમને જોઉ છું,
હું તમને યાદ કરું છું..
તમે દરરોજ તમારી પુત્રીને બેટા કહીને બોલાવી શકો છો,
પણ તમે ક્યારેય તમારા પુત્રને બેટી કહીને બોલાવી શકતા નથી..

તેથી જ દિકરીઓ ખાસ હોય છે.જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર થી આગળ મોકલો
તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અમારું પ્રોત્સાહન વધારી શકો છો.


0 કેમેન્ટ અહી કરો: