તુલસી ના પત્તા થી કરો એટલું કામ અને લાવો ઘરમાં સુખ શાંતિ             તુલસી ના છોડ ને હિંદુ ધર્મ માં પવિત્ર માનવા માં આવે છે. તુલસી ન...

તુલસી ના પાન થી કરો એટલું કામ અને લાવો ઘરમાં સુખ શાંતિ

તુલસી ના પત્તા થી કરો એટલું કામ અને લાવો ઘરમાં સુખ શાંતિ


            તુલસી ના છોડ ને હિંદુ ધર્મ માં પવિત્ર માનવા માં આવે છે. તુલસી નો છોડ લગભગ બધાના ઘરમાં હોય છે. તુલસી નો છોડ જો ઘરના આંગણા માં હોય તો ઘરની પવિત્રતા જળવાય રહે છે. તુલસી ના પત્તા નો આ રીતે જો ઉપાય કરવામાં આવે તો ઘરની સુખ શાંતિ અને ધન નો લાભ પણ મળી શકે છે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.

             તુલસી ના ૪ પત્તા ને તોડીને પીતળ ના વાસણ માં પાણી માં ૨૪ કલાક એટલે કે એક દિવસ સુધી રાખવું જોઈએ. ત્યાર બાદ તુલસીના પત્તા થી એ પાણી નો આખા ઘરમાં છટકાવ કરવાથી કારમાં સુખ શાંતિ અને ધન માં વધારો થાય છે.

           યાદ રાખવું કે આ પાણી નો છટકાવ ઘરના મુખ્ય દરવાજા ઉપર જરૂરથી કરવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજા ઉપર થી જો પાણી નો છટકાવ કરવામાં આવેતો નકારાત્મક વિચાર તમારા ઘરમાં પ્રવેશ કરતા નથી.

જો તમને અમારી પોસ્ટ પસંદ આવે તો અમારા ફેસબુક પેજ ને જરૂર થી લાઈક કરો

0 કેમેન્ટ અહી કરો: