તમારી કમજોરીને કરો દુર                 આ ભીડ ભાડ વાળી ઝીંદગી માં લોકો પોતાનું ખાવાનું ધ્યાન રાખી શકતો નથી. રોજ બરોજ ની આ ક્રિયાને લીધ...

આ ૩ વસ્તુનું સેવન કરવાથી તમારી કમજોરી થશે દુર

તમારી કમજોરીને કરો દુર

health tips

                આ ભીડ ભાડ વાળી ઝીંદગી માં લોકો પોતાનું ખાવાનું ધ્યાન રાખી શકતો નથી. રોજ બરોજ ની આ ક્રિયાને લીધે શરીર માં કમજોરી આવી જાય છે. જો ખરેખર આવુજ તમારી સાથે પણ થતું હોય તો તમે પણ આપી શકો છો આ ૩ વસ્તુ પર ધ્યાન આપી શકો છો

ખજુર

health tips

           ખજુર ને શરીર માટે ખુબજ ફાયદા કારક માનવામાં આવે છે. ખજુર ને શિયાળાનો રાજા પણ કહે છે. ખરેખર ખજુર નું સેવન કરવું શરીર માટે ખુબજ સારું છે. ખજુર નું સેવન દૂધ સાથે કરવાથી બહોળા પ્રમાણ માં ફાયદો થાય છે. શરીર માં રહેલી થકાન ને દુર કરે છે. ખજુર નું સેવન દૂધ સાથે કરવાથી શરીર ને તંદુરસ્ત બનાવે છે.

ચણા

health tips

          ચણા માં ખુબજ પ્રમાણ માં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીર માટે ફાયદા કારક છે. જો શરીર માં થાક જેવું રેહતું હોય તો તમે ચણા ને રાતે પલાળી ને સવારે ગળ સાથે ખાવાથી તમારી થાકાન દુર થાય છે. ચણા ને રોજે ખાવાથી તમારા હાડકા પણ મજબુત થાય છે.

ચક્કરીયા

          ચક્કરીયા જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણ માં હોય છે. ચક્કરીયા અઠવાડિયા માં ૨ થી ૩ વાર ખાવા થી થાકન દુર થાય છે અને શરીર ને મજબુત બનાવે છે.

જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર થી આગળ મોકલો
તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અમારું પ્રોત્સાહન વધારી શકો છો.
swachh bharat


0 કેમેન્ટ અહી કરો: