ઈશા અંબાણી અને આનંદ પિરામલ શુક્રવાર એ સગાઈ કરશે. આ સગાઈ માટે જોરશોર થી અંબાની પરિવાર એ તૈયારી શુર...

ઈશા અંબાણી અને આનંદ પિરામલની ભવ્ય આયોજન સાથે આજે સગાઈ

               
Isha Ambani and Anand Piramal Engagement Party


                 ઈશા અંબાણી અને આનંદ પિરામલ શુક્રવાર એ સગાઈ કરશે. આ સગાઈ માટે જોરશોર થી અંબાની પરિવાર એ તૈયારી શુરુ કરી દીધી છે. કેહવામાં આવે છે કે ક્યારેય ના ભૂલાય તેવી તે રીતે સગાઈ ની ઉજવણી કરવામાં આવશે. સગાઈ ઈટાલીના લેક કોમો ખાતે કરવામાં આવશે. આ સગાઈ ૨૧ સપ્ટેમ્બર થી લયને ૨૩ સપ્ટેમ્બર સુધી ચાલશે. 
                  ઈટાલી લેક કોમ એ હોલીવુડ ના સેલીબ્રીટી ની ખાસ પસંદ કરવામાં આવતી જગ્યા છે. આ ૩ દિવસ માં ખાસ ઇવેન્ટ થી લયને લંચ અને ડીનર નું પણ આયોજન કરેલું છે. ૨૧ તારીખ ની જો વાત કરવામાં આવે તો ૨૧ તારીખે ઇટાલી ની ખાસ હોટેલ માં મેહમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ૨૨ તારીખે ખાસ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડાન્સ પણ સામેલ છે.
                  ઈશા અંબાની જે રિલાયન્સ ઈન્ડ. ના ચેરમેન મુકેશ અંબાની ની પુત્રી છે. ઈશા અંબાની એ અમેરિકાની સ્ટેન્ડફોર્ડ બીઝનેસ માંથી પોતાનું ભણતર પૂરું કર્યું છે જયારે આનંદ પિરામલ એ પિરામલ ગ્રુપ ના વડા અજય પિરામલ ના પુત્ર છે જેણે હાવર્ડ બીઝનેસ સ્કુલ માંથી એમબીએ કર્યું છે.(MBA)0 કેમેન્ટ અહી કરો: