કેળા સાથે આનો ઉપયોગ કરીને વજન માં કરો વધારો                  ઘરની બહાર નીકળતાની સાથેજ તમને કેળા મળી રહે છે. કેળા એક ઉર્જા નો સ્ત્રોત...

કેળા સાથે આનો ઉપયોગ કરવાથી વજન માં થાય છે વધારો

કેળા સાથે આનો ઉપયોગ કરીને વજન માં કરો વધારો                 ઘરની બહાર નીકળતાની સાથેજ તમને કેળા મળી રહે છે. કેળા એક ઉર્જા નો સ્ત્રોત પણ માનવામાં આવે છે. ઘરની બહાર હોયે ત્યારે આપણને ભૂખ લાગે તો આપણે બજાર માં મળતી કોય પણ ચીજ ખાય લયે છીએ. પણ જો તમે વજન વધારવા માંગતા હોવ તો તમે કેળા નું સેવન કરી શકો છો. રોજે સવારે અને સાંજે કેળા ખાવાથી વજન માં વધારો થાય છે.

ચાલો જાણીએ કેળા સાથે શું ખાવા થી વજન માં બમણો વધારો થાય છે

કેળા માં આયર્ન અને પ્રોટીન ભરપુર માત્રા માં હોય છે. કેળા ખાવાથી તમારા શરીરમાં ખુબજ પ્રમાણ માં ઉર્જા મને છે.


          જો તમે કેળા ની સાથે દૂધ નું સેવન કરો તો નો લાભ બમણો થય જાય છે. રોજે સવારે અને સાંજે ૨ કેળા સાથે એક ગ્લાસ દૂધ નું સેવન કરવામાં આવે તો વજન માં વધારો થાય છે. ૨૧ દિવસ સુધી આ પ્રક્રિયા કરવામાં આવે તો શરીર માં ફેરફાર થતો જણાય છે.
             
                     કેળા સાથે સવાર સાંજ દૂધ નું સેવન જરૂર કરવું જોયીયે વજન વધારવા માટે. ૨૧ દિવસ સુધી આ પ્રક્રિયા શુરુ રાખવાથી વજન માં ભરપુર માત્ર માં વધારો થાય છે. વજન વધતા ની સાથે સાથે તમે થોડી કસરત પણ કરી શકો છો શરીર ને સુંદર બનવા માટે.
જો કોયને ઉબકા કે ઉલટી જેવું રેહતું હોય તો સવાર સાંજ એક કેળાનું સેવન પણ કરી શકે છે.

0 કેમેન્ટ અહી કરો: