ગુજરાત              ગુજરાત વિશે તમે કઈક ને કઈક જાણતા હશો. ગુજરાત ને ભારત નુ પેહેલા નંબર નું સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાત ...

ખુબસુરત રાજ્ય ગુજરાત

ગુજરાત

About of Gujarat in Gujarati


             ગુજરાત વિશે તમે કઈક ને કઈક જાણતા હશો. ગુજરાત ને ભારત નુ પેહેલા નંબર નું સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાત માં સવથી મોટું સફેદ કચ્છ નું રણ આવેલું છે. એક બાજુ કચ્છ આ સફેદ રણ અને બીજી બાજુ સમુદ્ર જે અસમાન ની પ્રતીતિ કરાવે છે. ગુજરાત ના ગરબા પૂરી દુનિયા માં મશહુર છે. ગુજરાત ની ફક્ત આ વાતજ નહિ બહુ બધુ વખણાય છે. ખુબસુરત આ રાજ્ય ગુજરાત વિશે ચાલો આપણે વધુ ચર્ચા કર્યે.
        
Gujarati Garba


          ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન સમય થી ગણવામાં આવે છે. ગુજરાત નો આ પ્રાચીન ઇતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષો જુનો છે.
            ગુજરાત સમુદ્ર ના તટ ઉપર આવેલું રાજ્ય છે. સમુદ્ર તટ ને કારણે ઘણી બધી વિદેશી જાતિયો અહી આવી અને અહીને અહી વસવાટ કરવા લાગી. ગુજરાત માં લગભગ ૨૮ આદિવાસી જાતિયો છે. ગુજરાત માં અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે.
          ગુજરાત ભારત નું સવથી વધુ ઉદ્યોગિક અને સમૃદ્ધ રાજ્ય છે.ગુજરાત ના વિકાસ ની વાત કરે તો લગભગ ગુજરાત ની જીડીપી ૧૨ ટકા જે ચીન ના જીડીપી કરતા પણ વધુ ઝડપે વધી રહી છે.
             ગુજરાત નું સુરત શહેર જે ભારત ના અમીર શહેર માંથી પણ એક છે જે બેંગ્લોર અને ચેન્નાઈ કરતા પણ આગળ છે. ભારત ના જો અમીર લોકો ની વાત કરવામાં આવે તો ભારત ના ૫ અમીર લોકો માંથી ૨ લોકો ગુજરાત ના છે.
                  ગુજરાત માં આધુનીક અને જૂની પરંપરા ના પેરવેશ જોવા મળે છે. ભારત ના બધાજ રાજ્ય કરતા ગુજરાત માં સવથી વધુ શાકાહારી લોકો જોવા મળે છે
                 ગુજરાત નું ગાંધીનગર શહેર એશિયાનું સવથી વધુ હરિયાળી વાળું શહેર ગણવામાં આવે છે. ગુજરાત ને ભારત નું સુરક્ષિત રાજ્ય માં ગણવામાં આવે છે. ગુજરાત માં ક્રાઈમ ની સખ્યા બાકીના રાજ્યો કરતા ખુબજ ઓછી છે. સાફ સફાઈ ની યાદી માં ગુજરાત ૩ નંબર પર આવનારું રાજ્ય છે. ગુજરાત ભારત નું એક માત્ર શહેર છે જ્યાં દારૂ સંપૂર્ણ પણે પ્રતિબંધ છે.
Chemical In Gujarat

            ગુજરાત ભારત નું પેટ્રોકેમિકલ નું હબ ગણવામાં આવે છે. ૫૧ ટકા થી વધુ પેટ્રોકેમિકલ ગુજરાત માં બનાવામાં આવે છે. તમાકુ નું ઉત્પાદન પણ ગુજરાત માં સવથી વધુ થાય છે.
           તમે જાણી ને હેરાન થશો કે પુરા વિશ્વ માં જેટલા હીરા પોલીશ કરવામાં આવે છે તેમાંથી ૮૦ ટકા હીરા ખાલી સુરત માં પોલીશ થાય છે.
ગુજરાત માત્ર એક એવું રાજ્ય છે જ્યાં એશિયા સિહ જોવા મળે છે. ગુજરાત સવથી વધુ સમુદ્ર વિસ્તાર છે જે લગભગ ૧૬૦૦ કિલોમીટર થી ઘેરાયેલો છે.
          આશા કરું છું કે તમને આપેલી આ માહિતી પસંદ આવી હશે. તમને આ માહિતી કેવી લાગી તે તમે કમેન્ટ બોક્ષ માં લખવાનું ભૂલશો નહિ. તમારી એક કમેન્ટ અમારું પ્રોત્સાહન વધારી શકે છે.
           તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરવા માંગતા હોવ તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને લાઈક કરી શકો છો. અમારા ફેસબુક પેજ ને લાઈક કરીને અમારી નવી પોસ્ટ નો સવથી પેહલા આનંદ લઈ શકો છો. કમેન્ટ કરવાનું અને શેર કરવાનું ચૂકશો નહિ.
Swachh Bharat

2 comments:

  1. Gujarat no dariya kinaro 1600 km Lambo che bhai 16000 nahi ok

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ કમેન્ટ માટે...

      Delete