કીડની સાફ કરવાના ફાયદા જરૂરથી વાચો                શરીર જયારે જયારે જાગેલી અવસ્થા માં હોય છે ત્યારે ત્યારે કીડની પોતાનું કામ ચાલુ રાખે...

કીડની સાફ ન કરવાથી થાય છે ઘણા બધા ગેર ફાયદા જાણો

કીડની સાફ કરવાના ફાયદા જરૂરથી વાચોhow to clean kidney in Gujarati


               શરીર જયારે જયારે જાગેલી અવસ્થા માં હોય છે ત્યારે ત્યારે કીડની પોતાનું કામ ચાલુ રાખે છે. આપણા શરીર ને જેમ આપણે રોજે સાફ કર્યે છીએ એજ રીતે કીડની ને પણ સાફ કરવું છે જરૂરી. આ ભાગ દોડ ની ઝીંદગી માં આપણે સમય ના અભાવે કઈકને કઈક ચટપટુ ખાય લેતા હોયે છે. આ બધુ ખાવાને લીધે કીડની નું નિરંતર સાફ રહેવું જરૂરી છે.

કીડની સાફ ના કરવા ના ગેરફાયદા 

શરદી અને ચીક આવવી.
શરીર માં થતી ખંજવાળ
મોઢા માંથી વાસ આવવી
દિવસ ભર થાકેલું રહેવું
સ્વાસ લેવામાં તકલીફ થવી
પીઠ માં દુખાવો થવો
how to clean kidney in Gujaratiકીડની આ રીતે સાફ કરી શકાય છે

પાણીનું વધુ સેવન કરવું : પાણી નું જેટલું થય શકે એટલું વધુ પીવું જોઈએ. પાણી પીવા સમય એ યાદ રાખવું કે પાણી હમેશા માટે બેઠા બેઠા પીવું જોઈએ.

પ્રકૃતિ ની મદદ થી : જેટલું બને એટલું સમય કાઢીને ચોખ્ખી જગ્યા પર અને શાંત જગ્યા પર જઈને તાજી હવા લેવી. તાજી હવા સાથે ઊંડો સ્વાસ લેવો જેનાથી કીડની ને સારું રહે છે. સવાર માં જાગીને થોડું કસરત અને પ્રાણાયામ પણ કરવાથી કીડની ને ફાયદો મળે છે.

પુરતી ઊંઘ : જયારે જયારે આપણે કામ કરતા હોયે છીએ ત્યારે ત્યારે આપણી કીડની પણ એજ અવસ્થમાં હોય છે પરંતુ જયારે તમે સુઈ જાવ છો ત્યારે ત્યારે લગભગ શરીર ના બધા અંગો ને આરામ મળે છે. પુરતી ઊંઘ લેવાથી કીડની ને પણ આરામ મળે છે અને કીડની ની કાર્ય ક્ષમતા માં વધારો થાય છે.

શું તમે વાચ્યું ખુબસુરત ગુજરાત વિશે આજેજ વાચો વાંચવા માટે અહી ક્લિક કરો << ખુબ સુરત ગુજરાત>>

જો તમને અમારી પોસ્ટ પસંદ આવતી હોય તો જરૂર થી અમારી પોસ્ટ ને ફેસબુક પર લાઈક કરો

0 કેમેન્ટ અહી કરો: