સફળતાની ચાવી                  વધતી જતી ઉમર અને વધતી જતી જરૂરીયાત ને સંતોષવા માટે માણસ સવાર થી લયને સાંજ સુધી ઘરથી દુર નીકળી જાય છે. સ...

ચાલ ગોત્યે સફળતાની ચાવીને

સફળતાની ચાવી

key of success

                 વધતી જતી ઉમર અને વધતી જતી જરૂરીયાત ને સંતોષવા માટે માણસ સવાર થી લયને સાંજ સુધી ઘરથી દુર નીકળી જાય છે. સફળતાની પરિભાષા હરએક ના મન માં જુદી જુદી હોય છે. વધતી જતી ઉમર અને વધતી જતી જરૂરીયાત ને સંતોષવા માટે લાખોની ભીડ માં માણસ ઉમટી પડે છે. લાખો અને કરોડો ની ભીડને પાર કરવા છતાં પણ ગણ્યા ગાંઠ્યા પણ સફળ નથી થય શકતા.

              સફળ વ્યક્તિ ખરેખર એજ છે જેણે પોતાની ખરાબ પરીસ્થીને સર કરીને એક આગળ ની પરીસ્થીમાં પગ પસાર કરી દીધો છે. જયારે માણસ નું મગજ ખરેખર સંતોષ ના દરવાજા પર જયને ઉભું રહે છે ત્યારે જ ખરેખર સફળતા પ્રાપ્ત થયેલી ગણાય છે.

             સફળતાના શિખરો સર નરનારા લોકો પરિણામ ની રાહ જોયને નથી બેસતા. રોજ બરોજ ની મહેનત થી હાર ના માનનાર ખરેખર સફળતા પ્રાપ્ત કરતા હોય છે. સફળ એટલે પોતાની પરીસ્થીને સુધારીને નવી પરિસ્થિતિ ને આવકાર આપવો.

પોતાની ઝીંદગી માં સફળ થવા માટે ચાલો એક લક્ષ બનાવીએ અને ચાલો સફળતાની ચાવી ને ગોતી લાવ્યે.
જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર થી આગળ મોકલો
તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અમારું પ્રોત્સાહન વધારી શકો છો.
swachh bharat0 કેમેન્ટ અહી કરો: