કેરી નું નામ સંભાળી ને ભલભલાના મોઢા માંથી પાણી પડી જતું હોય છે. ગરમી ની સીજન શરુથાતાની સાથેજ એકજ નામ આવે છે એ છે કેરી. ...

તમને ખબર છે લંગડો કેરીનું નામ કયા આધારે પાડવા માં આવ્યું


                કેરી નું નામ સંભાળી ને ભલભલાના મોઢા માંથી પાણી પડી જતું હોય છે. ગરમી ની સીજન શરુથાતાની સાથેજ એકજ નામ આવે છે એ છે કેરી. કેરીને ફળો નો રાજા પણ કેહવાય છે. ભારત ની અંદર લગભગ ૧૫૦૦ પ્રકારની કરીનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી આપણને ખબર છે ત્યાં સુધી રાજાપુરી, કેસર, હાફૂસ, નીલમ,  લંગડો વગેરે. નામ ના આધારે કેરીનો સ્વાદ પણ ફરતો જતો હોય છે પણ આજે આપણે જાણીશું કે લંગડો કરીનું નામ શાના આધારે પાડવામાં આવ્યું છે.

                   આ વાત છે લગભગ ૨૫૦ થી  ૩૦૦ વર્ષ પેહલા ની એક વ્યક્તિ એ કેરી ખાયને એજ બીજ ને  પોતાનાજ ઘર આંગણે વાવી દીધું હતું. જયારે એ વૃક્ષ મોટું થયું ત્યારે એમાંથી કેરી આવવા લાગી. ગામ ના લોકો એ કેરી નો સ્વાદ લયને ખુબજ વખાણ કર્યા. પણ જે વ્યક્તિ વાવા વાળો હતો એ એક પગેથી લંગડાય ને ચાલતો હતો. આના લીધે લોકો તેને લંગડો કેહતા હતા. ત્યાર પછી કેરી જેમ જેમ આવવા લાગી તેમ તેમ એને ગામ માં લંગડા કેરી કેહવા લાગ્યા. ધીમે ધીમે આ કેરીનું ઉત્પાદન એના સ્વાદ ના લીધે વધતું ગયું અને નામ એકજ રહ્યું લંગડા કેરી.

ધન્યવાદ દોસ્તો અમારી આ પોસ્ટ ને વાંચવા માટે. જો તમને અમારી પોસ્ટ પસંદ આવતી હોય તો જુરુર થી લાઈક કરો અને શેર કરો.

0 કેમેન્ટ અહી કરો: