ઓમાન એક અમીર દેશ આજે એક અમીર દેશ ઓમાન વિશે આપણે ચર્ચા કરીશું             ઓમાન નું બીજું નામ સલ્તનત ઓફ ઓમાન છે. ઓમાન ની રાજધાની ...

જાણો આ અમીર દેશ વિશ - ઓમાન


ઓમાન એક અમીર દેશ

About of Oman In Gujarati


આજે એક અમીર દેશ ઓમાન વિશે આપણે ચર્ચા કરીશું

            ઓમાન નું બીજું નામ સલ્તનત ઓફ ઓમાન છે. ઓમાન ની રાજધાની મસ્કટ છે. ઓમાન નું સૌથી મોટું શહેર પણ મસ્કટ છે. આ દેશ નો વિસ્તાર ૩,૦૯,૫૦૦ ચો.કિલોમીટર છે. અહી ની આબાદી લગભગ ૫૦ લાખ છે.

            ઓમાન નું ચલન ઓમાની રીયાલ છે. ઓમાન નું આ ચલન દુનિયાનું ત્રીજું સવથી મોઘું ચલન છે. ૧ ઓમની રીયાલ એ લગભગ ૧૮૭ ભારતીય રૂપિયા બરાબર છે. 

            ઓમાન ના સુલતાન નું નામ છે સુલતાન કબુસ બીલ સૈયદ. (Sultan Qaboos bin Said). સુલતાન બિન સૈયદ MiddelEast દેશો માં સવથી વધુ શાશન કરનાર સુલતાન છે. ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ થી શાશન કરે છે.ઓમાન માં સુલતાન ની વિરુધ આપ કશું કહી શકતા નથી. આ એક કાનુન અપરાધ માનવામાં આવે છે. 

            આ દેશ દુનિયાનો ૨૬ મો અને અરબ દેશોમાં છઠો અમીર દેશ છે. ઓમાન દેશ પૃથ્વી ની સવથી જૂની જગ્યા માંથી એક માનવામાં આવે છે. અહી માણસ નો વસવાટ લગભગ ૧ લાખ ૬ હાજર વષો થી રહે છે. 

            ઓમાન માં શરાબ લેવા માટે લાયસન્સ લેવું જરૂરી છે. ઓમાન ના નિયમ પ્રમાણે ઓમાન માં વ્યક્તિ પોતાની કમાણી નો ૧૦% વધુ શરાબ માં ખર્ચી શકે નહિ. ઓમાન માં વિકએન્ડ ગુરુવાર અને શુક્રવાર એ હોય છે. 

             ઓમાન માં પેટ્રોલ ના ભાવ બોવ ઓછા છે લગભગ લગભગ ૬૫ રૂપિયા માં ૪ લીટર પેટ્રોલ મળે છે. ઓમાન માં કોય પણ પ્રકારનો ટેક્સ નથી લેવામાં આવતો એટલે કાર ને ખરીદવી બોવાજ આસન છે. ઓમાન માં લગભગ બધાજ વ્યતી પાસે કાર છે. 

            ઓમાન માં જયારે મકાન બનાવ્યે છીએ ત્યારે જ્યાં સુધી બની નથી જતું ત્યાં સુધી ત્યાના પ્રશાશન ૫ થી ૬ વાર વીસીટ કરે છે. અહી જે પણ કલર નું મકાન બનાવું  હોય તો પણ પરમીશન લેવી પડે છે. પણ જો તમે તમારા ઘરને સફેદ રંગ થી રંગવા માગો છો તો કોઈ પણ પ્રકાર ની પરમીશન લેવી પડતી નથી.

            ઓમાન પૂરી દુનિયામાં શાંત અને સુરક્ષિત દેશો માંથી એક છે. ઓમાન માં ક્રાઈમરેટ લગભગ જીરો પરસેન્ટ છે. ઓમાન માં બેરોજગાર લોકો માટે ખુબજ ફાયદો છે કેમ કે ઓમાન બેરોજગાર લોકોને ૨૨૦ રીયાલ નાગરિક ભથ્થું આપે છે જે લગભગ ૩૭૦૦૦ ભારતીય રૂપિયા બરાબર થાય છે. બેરોજગાર લોકો માટે ઓમાન ની સરકાર ૩ નોકરી ગોતી આપે છે જેમાંથી કોઈ એક નોકરી ૬ મહિના ની અંદર પસંદ કરવાનો સમય આપે છે.

0 કેમેન્ટ અહી કરો: