દુનિયા ની અજીબોગરીબ જગ્યા જ્યાં જવાની છે મનાઈ પ્રોવેગ્લીયા આઈલેન્ડ (Poveglia Island, Italy)               આ આઈલેન્ડ ને આઈલેન્ડ ઓફ ...

દુનિયા ની અજીબોગરીબ જગ્યા જ્યાં જવાની છે મનાઈ

દુનિયા ની અજીબોગરીબ જગ્યા જ્યાં જવાની છે મનાઈ


પ્રોવેગ્લીયા આઈલેન્ડ (Poveglia Island, Italy)

              આ આઈલેન્ડ ને આઈલેન્ડ ઓફ ડેથ કેહવામાં આવે છે. આવું પણ કેહવાય છે કે આ આઈલેન્ડ મા જનાર વ્યક્તિ પાછું જીવતું આવતું નથી. આવું કેહવામાં આવે છે કે સેકડો વર્ષો પેહલા અહી પ્લેગ ના દર્દી ઓં ને અહી લાવીને મારવા મૂકી જવામાં આવતા હતા. એટલે તેમની આત્મ ઓ અહી વાસ કરે છે. એટલા માટે ત્યાં કોઈ જવા ઇચ્છતું નથી.

સ્નેક આઈલેન્ડ, બ્રાઝીલ (Snake Island, Brazil)


              સ્નેક આઈલેન્ડ જ્યાં તમને હર એક મીટર પેર ૧ સાપ જોવા મળી જાય છે. ત્યાં જવા માટે તમારે જાન નો ખતરો કરવો પડે છે. અહી જવા માટે વિશેષ અનુમતિ લેવાની જરૂર પડે છે.

નેવાગ નુક્લીયર રીસર્ચસેન્ટર, ઈઝરાઈલ (Negev Nuclear Research Center Israel)

              ઈઝરાઈલ ની આ એક આવી જગ્યા છે ત્યાં તમને જવાની અનુમતી નથી. ત્યાં કોય વ્યતી ને જવાની અનુમતિ નથી. ત્યાં ચાલવા માટે તો દુર પણ ઈઝરાઈલ ની આ જગ્યા પેર ઉપર થી કોઈ પણ વસ્તુ ઉડાડવાની પણ મનાઈ છે.

રૂમ ૩૯ નોર્થ કોરિયા (Room 39 North Korea)


                 આ સંસ્થા ની સ્થાપના ૧૯૧૭ મા કરવામા આવી હતી. તેનું મુખ્ય ઉદેશ્ય વિદેશી ચલણ ને ભેગું કરવાનું છે. આ સંસ્થા ને નોર્થ કોરિયા નું અર્થ વ્યવ્થાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સંસ્થા માં થતું બધુ કામ ગુપ્ત રાખવામાં આવે છે. આ સંસ્થા મા કોઈ આમ વ્યક્તિને  પ્રવેશ આપવામાં આવતો નથી. એવું કેહવામાં આવે છે કે આ સસ્થામાં બધાજ ગેરકાનૂની કામ કરવામાં આવે છે.

જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર થી આગળ મોકલો

તમે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી અમારું પ્રોત્સાહન વધારી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: