સવારે આ કામ કામ ના કરીને તમારા દિવસ ને સારો બનાવો              એવું માનવા માં આવે છે દિવસ ની શરુવાત જો સારા કામ થી થાય તો દિવસ પણ સ...

તમારા દિવસ ને સુંદર બનવા ઇચ્છતા હોવ તો સવારે આ કામ બિલકુલ ના કરો

સવારે આ કામ કામ ના કરીને તમારા દિવસ ને સારો બનાવો

tips for beautiful day

             એવું માનવા માં આવે છે દિવસ ની શરુવાત જો સારા કામ થી થાય તો દિવસ પણ સારો જાય છે. તમારા ઘરના આજુબાજુનું વાતાવરણ પણ ઘણું તમારા દિવસ પર નિર્ભર છે. સવારમાં જો તમારા હાથેજ જો સારું કામ થાય જાય તો તમારો અખો દિવસ સારો જતો હોય છે પરંતુ આ નવા યુગ માં લોકો સવારમાં જાગીને શુંનું શું કરી નાખતા હોય છે. જો તમે તમારા દિવસ ને સુંદર બનવા ઇચ્છતા હોવ તો આ કામ બિલકુલ નાં કરો તો

ઘણા લોકો ની ટેવ હોય છે કે સવાર જાગીને અરીસામાં જોવાની. સવારે જાગીને અરીસા માં જોવાનું અશુભ માનવામાં આવે છે. કોય જ દિવસ સવારે જાગીને અરીસા માં જોવું ના જોયે. સવાર માં જાગીને તમે તમારા ઇષ્ટદેવ ને યાદ કરી શકો છો.

સવાર માં જાગીને કોયનો ચેહરો ના જોવો જોયે. ઘરના વાતાવરણ ને સુંદર બનાવો. સવારમાં જાગતી વેળાયે તમારાજ રૂમ માં અન્ય વસ્તુને જોવા કરતા તમારા રૂમ માં કોય સારા ફોટો ને લગાવી શકો છો. તમારી મન ગમતી વસ્તુનો ફોટો તમે રાખી શકો છો. તમારા માં સવારે અનર્જી વધારે તેવો ફોટો તમારી આંખ સામે મૂકી શકો છો.

સવારે જાગતી વેળા એ કોયજ દિવસ કુતરા લડતા હોય તે ના જોવું જોયે. કુતરાનું લડવું પણ એક અશુભ માનવામાં આવે છે આનાથી આન્ન અને ધન ની કમી આવે છે.

0 કેમેન્ટ અહી કરો: