જાણો છો ઉચાઈના આધારે તમારું વજન                  આ ઝડપી યુગ માં અને ઘરની બહાર વધુ રેહવાના કારણે લોકો ભૂખ લાગે ત્યારે બહારની વસ્તુનું ...

શું જાણો છો ઉચાઈના આધારે તમારું વજન કેટલું હોવું જોઈયે.

જાણો છો ઉચાઈના આધારે તમારું વજન


                 આ ઝડપી યુગ માં અને ઘરની બહાર વધુ રેહવાના કારણે લોકો ભૂખ લાગે ત્યારે બહારની વસ્તુનું સેવન વધુ કરે છે. બહારની આ ચટપટી વસ્તુનું સેવન તમારા વજન માં ચોક્કસ પ્રમાણ કરતા પણ વધુ વજન વધારી દેતું હોય છે. પણ શું તમે જાણો છો ખરેખર તમારી ઉચાઈ ના અનુસાર તમારું વજન તમારા શરીર માટે ફાયદા કારક હોય છે. આ અનીચ્ચિત કાળે વધતું વજન તમારા શરીરને બેડોળ બનાવે છે. તમારા વજન ને અમુક હદે ઉભું રાખવા માટે તમારે એ જાણવું જરૂરી છેકે તમારા ઉચાઈ અનુસાર તમારું વજન કેટલું હોવું જોયીયે. મહિલા અને પુરુષ ની ઉચાઈ અનુસાર બંને નું વજન નીચે દર્શાવેલ છે.પુરુષ
ઉચાઈ ફૂટ માં
વજન કિલોગ્રામ માં
૫.૨”
૫૩.૮/૫૮.૫
૫.૩”
૫૪.૯/૬૦.૩
૫.૪"
૫૬.૨/૬૧.૭
૫.૫"
૫૭.૬/૬૩.૦
૫.૬"
૫૯.૦/૬૪.૯
૫.૭"
૬૦.૮/૬૬.૭
૫.૮"
૬૨.૬/૬૮.૯
૫.૯"
૬૪.૪/૭૦.૮
૫.૧૦"
૬૬.૨/૭૨.૬
૫.૧૧"
૬૦.૮/૭૪.૮
૬"
૬૯.૯/૭૭.૧
૬.૧"
૭૧.૭/૭૯.૪
૬.૨"
૭૩.૫/૮૧.૬
૬.૩"
૭૫.૭/૮૩.૫
૬.૪"
૭૮.૧/૮૬.૨

મહિલા (સ્ત્રી)
ઉચાઈ ફૂટ માં
વજન કિલોગ્રામ માં
૪.૧૦”
૪૩.૫/૪૮.૫
૪.૧૧”
૪૪.૫/૪૯.૯
૫”
૪૫.૮/૫૧.૩
૫.૧”
૪૭.૨/૫૨.૬
૫.૨”
૪૮.૫/૪૪.૯
૫.૩”
૪૯.૯/૫૫.૩
૫.૪”
૫૧.૩/૫૭.૨
૫.૫”
૫૨.૬/૫૯.૦
૫.૬”
૫૪.૪/૬૧.૨
૫.૭”
૫૬.૨/૬૩.૨
૫.૮”
૫૮.૧/૬૪.૯
૫.૯”
૫૯.૯/૬૬.૭
૫.૧૦”
૬૧.૭/૬૮.૫
૫.૧૧”
૬૩.૫/૭૦.૩
૬૫.૩/૭૨.૧
0 કેમેન્ટ અહી કરો: