શું તમે જાણો છો વિશ્વ ની પહેલી કાર વિશે               આપણે બહાર નીકળ તાની સાથેજ આજુ બાજુ બધીજ જગ્યા પર કાર દેખાય છે. ચારે તરફ આપણને...

શું તમે જાણો છો વિશ્વ ની પહેલી કાર વિશે


શું તમે જાણો છો વિશ્વ ની પહેલી કાર વિશે

Karl Benz

              આપણે બહાર નીકળ તાની સાથેજ આજુ બાજુ બધીજ જગ્યા પર કાર દેખાય છે. ચારે તરફ આપણને ઔટોમોબાઈલ કાર રસ્તા ઉપર દેખાય છે. જુદી જુદી ઘણી કંપની અલગ અલગ ડિઝાઈન ની કાર માર્કેટ આવે છે અને આપણે એનાથી આરામ દાયક સફર પણ કર્યે છીએ. પણ શું તમને ખબર છે કે પેહેલી કાર ક્યારે લોન્ચ થય હતી અને પહેલી કાર હતી કેવી? તો ચાલો આપણે જાણીએ થોડું.

                   કાર્લ બેન્ઝ વિશ્વ ની પહેલી કાર બનાવનાર વ્યક્તિ છે. ૨૯ જાન્યુઆરી ૧૮૮૬ માં પહેલી પેટ્રોલ થી ચાલતી કારની ડિઝાઈન બનાવી હતી. કાર્લ બેન્ઝ જર્મન ના ખુબજ પરસિદ્ધ વ્યક્તિ હતા. એનો જન્મ ૨૫ નોવેમ્બેર ૧૮૪૪ માં થયો હતો. પોતાના જીવન કાળ દરમિયાન એણે ઐટોમોબઈલ ને લગતા ખુબજ આવિષ્કાર કર્યા. કાર્લ બેન્ઝ ના પિતાની મૃત્યુ નાનપણ માજ થય ગયુ હતું. ત્યાર પછી એમની માતા એ ખુબજ મહેનત કરીને કાર્લ બેન્ઝ ને ભણાવ્યા. 

                    ૧૯ વર્ષની ઉમરે એણે મેકેનીકલ ની ડીગ્રી હાસલ કરી લીધી હતી. ત્યાંર પછી મેકેનીકલ એન્જીનીયર તરીકે ઘણી કંપની માં નોકરી કરી. કાર્લ બેન્ઝે પોતાના મિત્ર સાથે મળીને ૧૮૭૧ માં પોતાની એક મીકેનીકલ વોર્ક્શોપ ચાલુ કર્યું. ૧૮૭૨ એમની પત્ની અને કાર્લ બેન્ઝ ખુબજ મહેનત કરવા છતાં એ કંપની સંભાળી નોટા શકતા એટલે કાર્લ બેન્ઝે પોતાની નવી પેટર્ન ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. 
First car By karl benz


                     ૩૧ ડીસેમ્બર ૧૮૭૮ પેટ્રોલ થી ચાલતું ૨ ટ્રોક એન્જીન બનાવ્યું અને ૧૮૭૯ માં પેટર્ન ની મંજુરી મેળવી. ત્યાર પછી કાર્લ બેન્ઝ એ ઘણા બધા એન્જીન ની મંજુરી મેળવી. પોતાની કંપની માટે લોન લેવા પોતાની પાસે ૫ ટકા શેર રાખ્યા પછી બેંક એ એમની વાત પર ધ્યાન ન આપતા ૧૮૮૩ માં તે અલગ થયા. ૧૮૮૩ માં તેણે અલગ કંપની ની સ્થાપના કરી અને સફળતા મળવાની શુરુ થય. 
                          
૧૮૮૫ માં કાર્લ બેન્ઝે ૩ વિલ વાળી સાયકલ માં પોતાનું બનાવેલું ૪ ટ્રોક એન્જી નું એન્જીન વાપર્યું. કાર્લ બેન્ઝે એને બેન્ઝ પેટર્ન મોટરમેગન નામ આપ્યું. ૧ જુલાયી ૧૮૮૬ માં આ વિહિકલ ને  લૌંચ કર્યું. તેમાં ૨ લોકો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાહન ની સ્પીડ ૧૩ કિલોમીટર પર કલાક હતી. ત્યાર પછી કાર્લ બેન્ઝ એ અમ ઘણા સુધાર કાર્ય. આમ ઘણા સુધાર કરીને જર્મન માં વપરાશ કરીને ઘણા લોકો માં લોકપ્રિય થય ગયા. આ સફરમાં એમની પત્ની એ પણ ખુજબજ મદદ કરી. ઘણા ઉતાર ચડાવ પછી પણ આ કંપની માર્કેટ માં ચાલતી રહી. હાલ દુનિયા મોંઘી કાર માં આ કંપની નો સમાવેશ થાય છે. હાલ માં આ કંપની Mercedes Benz ના નામે ઓળખાય છે.

જો તમને અમારો આ લેખ પસંદ આવે તો આગળ જરૂર થી શેર કરજો.
નીચે કોમેન્ટ કરવાનું ચુક્સો નહિ.

0 કેમેન્ટ અહી કરો: