ફરવા માટે આ છે દુનિયા ની 10 સવથી સસ્તી જગ્યા                દુનિયા ની કુલ આબાદી માંથી 90% લોકો ને ફરવાનું પસંદ હોય છે. તમને પણ ફરવાનો...

ફરવા માટે આ છે દુનિયા ની 10 સવથી સસ્તી જગ્યા

ફરવા માટે આ છે દુનિયા ની 10 સવથી સસ્તી જગ્યા

10 cheap place for travel

               દુનિયા ની કુલ આબાદી માંથી 90% લોકો ને ફરવાનું પસંદ હોય છે. તમને પણ ફરવાનો શોખ હશે. તમે પણ ફરવાનું વિચારતા હશો પણ આમાં સવથી મોટી સમસ્યા હોય છે રૂપિયા. પણ આજે આપણે વાત કરીશું દુનિયા ના 10 એવા દેશ જ્યાં તમે પણ આસાની થી ફરી શકો છો.

1 શ્રીલંકા

10 cheap place for travel

          ભારત નો પડોશી દેશ છે શ્રીલંકા. શ્રીલંકા ભારત ના લોકો માટે હંમેશાથી એક પર્યટન સ્થળ માંથી એક છે. ભારત નો એક રૂપિયો શ્રીલંકા ના 2 રૂપિયા બરાબર છે.

2 હંગરી
10 cheap place for travel

        હંગરી ના ચલન નું નામ ફોરીન્ટ છે. ભારત નો 1 રૂપિયો હંગરી ના 4 ફોરીન્ટ બરાબર છે. હંગરી માં જો તમે જેટલા રૂપિયા લઈ જશો તો તમને તેના 4 ગણા ત્યાનું ચલન મળશે.

3 ઝીમ્બાબ્વે
10 cheap place for travel

      ભારત નો 1 રૂપિયો ઝીમ્બાબ્વે ના 6 ડોલર બરાબર છે. જો તમે ઝીમ્બાબ્વે ફરવા જશો તો તમને ત્યાના ચલણ ના 6 ગણા રૂપિયા મળશે.

4 કોસ્ટારિકા
10 cheap place for travel

        કોસ્ટારિકા નું ચલણ ભરત ના 1 રૂપિયા કરતા 8 ગણું સસ્તું છે. કોસ્ટારિકા એક ફરવા લાયક પણ દેશ છે. તો તમે તમારા બજેટ માં કોસ્ટારિકા માં ફરી શકો છો.

5 મંગોલિયા
10 cheap place for travel

        મંગોલિયા ના ચલણ નું નામે છે ટુગરીક. જે ભારત ના 1 રૂપિયા કરતા 30 ગણી સસ્તી છે. મંગોલિયા માં દેશ વિદેશ થી લોકો ફરવા માટે આવે છે. આ ફરવા માટે એક શાનદાર દેશ છે.

6 કમ્બોડિયા
10 cheap place for travel

       કમ્બોડિયા દેશ જુના કિલ્લા અને બોદ્ધ ધર્મ ની જૂની ઇમારતો માટે ફેમસ છે. ભારત ના 1 રૂપિયા ની કીમત કમ્બોડીયાના 63 રેયલ બરાબર છે.

7 પેરાગુએ
10 cheap place for travel

        પેરાગુએ એ સુંદર દેશ છે. આ દેશ પહાડો, નદી અને તળાવ માટે ખુબજ ફેમસ છે. ભારત નો 1 રૂપિયો 88 પેરાગુએ ગુએરાની બરાબર છે.

8 ઇન્ડોનેશિયા
10 cheap place for travel

         ઈન્ડોનેસીયા પણ એ ખુબજ ફરવા લાયક દેશ છે. અહીના દરિયાયી કાઢા ઓં વિશ્વ પ્રખ્યાત પણ છે. હર વર્ષે ભારત માંથી હજારો લોકો ઈન્ડોનેસીયા ફરવા જાય છે. ભારત નો 1 રૂપિયો ઈન્ડોનેસીયા ના 206 રૂપાહ બરાબર છે. એટલે કે જો તમે 1 લાખ લઈને જશો ઈન્ડોનેસીયા માં તો તમને ત્યાના ચલણ માં 2 કરોડ 60 લાખ રૂપાહ મળશે.

9 બેલારુસ
10 cheap place for travel

       બેલારુસ એક નાનો પણ સુંદર દેશ છે. બેલારુસ ની ચલણ નું નામે છે રુબલ જે ભારતીય ચલણ ની તુલના માં ખુબજ સસ્તું છે. ભારત નો 1 રૂપિયો બેલારુસ ના 216 બેલારુસ રુબલ બરાબર છે.

10 વિયતનામ
10 cheap place for travel

        વિયતનામ દુનિયા માં પસંદ કરવા માં આવતી જગ્યા ઓં માંથી એક છે. વિયતનામ ની કરન્સી નું નામે છે ડોન્ગ. એક ભારતીય રૂપિયાના બદલા માં મળશે તમને અહી 350 વિયતનામ ડોન્ગ.

0 કેમેન્ટ અહી કરો: