આ વસ્તુ ના સેવન થી તમારા શરીર ને મળી શકે છે સંપૂર્ણ ઉર્જા                 આજકાલ આ ભાગ દોડ ભરેલ જીવન માં આપણે આપણા ખાવા પીવા ઉપર ધ્...

આ વસ્તુ ના સેવન થી તમારા શરીર ને મળી શકે છે સંપૂર્ણ ઉર્જા

આ વસ્તુ ના સેવન થી તમારા શરીર ને મળી શકે છે સંપૂર્ણ ઉર્જા

Health Tips


                આજકાલ આ ભાગ દોડ ભરેલ જીવન માં આપણે આપણા ખાવા પીવા ઉપર ધ્યાન નથી આપી શકતા એટલે આપણે શારીરકરૂપથી જ નહિ પરંતુ આંતરિકરૂપ થી પણ નબળા પડી જઈએ છીએ. જેવી કે થોડું કામ કરીને પણ થાકી જવું, કામ કરવાની ઇચ્છા ન થવી, આળસ આવવી જેવી સમસ્યા થાય છે. જો તમારા શરીર ની ઉર્જા ઓછી હશે તો થોડું ચાલવાથી પણ તમે થાકી જશો. આવો આપણે જાણીએ એવા ખોરાક વિશે જે તમને ભરપુર માત્રા માં ઉર્જા આપી શકે છે.

બદામ


         બદામ નું સેવન કરવાથી ભરપુર માત્રા માં તાકાત મળી રહે છે તેમાં રહેલા વિટામિન્સ આપણા શરીર ને ભરપુર માત્રા માં પોષણ આપે છે.

ઈંડા
          ઈંડા જો રોજે 1-2 ખાવામાં આવે તો તેમાથી ભરપુર માત્ર માં પ્રોટીન મળી રહે છે.

કેળા


     કેળા આપણા શરીર ને તંદુરસ્ત બનાવે છે. કેળા ખાવા થી શરીર માં જરૂરી માત્ર માં પોષણ મળી રહે છે તેમજ કેળા નું સેવન વજન માં પણ ઘણો ફેરફાર કરે છે.

ચણા


     ચણા ઉર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે. સવાર ના નાસ્તા માં જો ચણા નું સેવન કરવામાં આવે તો આખો દિવસ શરીર માં ઉર્જા મળી રહે છે.

0 કેમેન્ટ અહી કરો: