સિંગાપુર ફરવા જઈ રહ્યા હોવ તો વાંચી લો ત્યાના આ નિયમો         દુનિયા ના સવથી ફેમસ જગ્યા માં સિંગાપુર પણ આગળ છે. સિંગાપુર માં ઘણી આવી...

સિંગાપુર ફરવા જઈ રહ્યા હોવ તો વાંચી લો ત્યાના આ નિયમો

સિંગાપુર ફરવા જઈ રહ્યા હોવ તો વાંચી લો ત્યાના આ નિયમો

Ruls of Singapore


        દુનિયા ના સવથી ફેમસ જગ્યા માં સિંગાપુર પણ આગળ છે. સિંગાપુર માં ઘણી આવી જગ્યા છે જે ટુરિસ્ટ પોતાની તરફ ખેચે છે. ઘણા દેશો માંથી લોકો સિંગાપુર ફરવા માટે આવે છે પરંતુ એ પહેલા તમારે સિંગાપુર ના નીયોમો જરૂર જાણી લેવા જોઈએ. તો ચાલો જાણીએ સિંગાપુર ના એ નિયમો ને.

1 ચિગમ (ચીવીન્ગમ) ખાવાની મનાઈ

        તમને જાણી ને નવાઈ લાગશે કે સિંગાપુર માં ચિગમ (ચીવીન્ગમ) ખાવાની મનાઈ છે. અહી ચિગમ (ચીવીન્ગમ) ખરીદવા અને વેચવા ઉપર રોક છે.

2 કેશ રાખવું છે જરૂરી

       અહી ફરવા આવતા પ્રવાસી ઓં માટે કેશ (નકદ) રૂપિયા રાખવા જરૂરી છે. આ ત્યાં પ્રવાસીઓં સુવિધા માટે કહેવામાં આવે છે.

3 રસ્તા પર કચરો ફેકવો ગુનો છે

      સિંગાપુર સ્વચ્છ દેશો માંથી એક છે. અહી સાફ સફાઈ ઉપર ખુબજ ધ્યાન આપવામાં આવે છે. પ્રવાસી ઓં માટે પણ રસ્તા પર કચરો ફેકવો અપરાધ છે જેના માટે તમારે દંડ પણ વસુલવા માં આવે છે.

4 પબ્લિક ટોઈલેટ માં ફ્લશ કરવું જરૂરી છે

     ગણી વખત પબ્લિક ટોઈલેટ માં ફ્લશ કરવાનું લોકો ભૂલી જતા હોઈ છે. સિંગાપુર માં આ અપરાધ માનવામાં આવે છે અહી 10 હાજર સુધી દંડ પણ ભરવો પડી શકે છે.

5 પબ્લિક માં ધુમ્રપાન કરવું

પબ્લિક માં ધુમ્રપાન કરવું એક ગુનો છે જેના માટે 200 સુધી નો દંડ છે.

6 વાઈ-ફાઈ પર પ્રતિબંધ

        ઘણા લોકો ની આદત હોય છે કે તે ફ્રી વાઈ-ફાઈ શોધે છે. પણ તમને કહી દઈએ કે સિંગાપુર માં આવું બિલકુલ પણ નથી. તમે આ દેશ માં વગર પરમીશન એ કોઈ નું વાઈ-ફાઈ વાપરશો તો દંડ અને 3 વર્ષ સુધી જેલ પણ થઈ શકે છે.

0 કેમેન્ટ અહી કરો: