સમુદ્ર મંથન માં નીકળેલ આ વસ્તુ તમારા ઘરમાં લાવી શકે છે શાંતિ           સમુદ્ર મંથન માંથી પ્રાપ્ત થયેલ 14 રત્નો માંથી શંખ નું ઘણું મ...

સમુદ્ર મંથન માં નીકળેલ આ વસ્તુ તમારા ઘરમાં લાવી શકે છે શાંતિ

સમુદ્ર મંથન માં નીકળેલ આ વસ્તુ તમારા ઘરમાં લાવી શકે છે શાંતિ          સમુદ્ર મંથન માંથી પ્રાપ્ત થયેલ 14 રત્નો માંથી શંખ નું ઘણું મહત્વ છે. શંખ ને માં લક્ષ્મી નો ભાઈ પણ માનવામાં આવે છે. શુભ કાર્ય માં અને ધાર્મિક ઉત્સવ માં વગાડવામાં શુભ માનવામાં આવે છે.

          શંખ ની અંદર પાણી ભરીને બાળકોને પીવડાવવા થી વાણી માં દોષ રેહતો નથી. શંખ માં ભરેલ પાણી ને ઘરમાં છાંટવા થી ઘરમાં પવિત્રતા આવે છે. જેના થી ઘરમાં નકારાત્મક શક્તિ નો નાશ થાય છે. શંખ ને પૂજા સ્થાન પર રાખવાથી ઘરમાં સોભાગ્ય માં વૃદ્ધિ થાય છે. એવું કેહવામાં આવે છે કે શંખ નો નાદ જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી માં લક્ષ્મી નો વાસ રહે છે.

        નોકરી અને વ્યપાર માં જો તનાવ રહેતો હોય તો શંખ વગાડવાથી તનાવ દુર રહે છે. એવું કહેવામાં આવે છે કે શંખ ના અવાજ થી પ્રાકૃતિક વસ્તુ ની રક્ષા પણ થાય છે. શંખ ને ગંગાજળ અને દૂધ થી શુદ્ધ કરવામાં આવે છે. શંખ ને ગુલાબી વસ્ત્રો માં વીટાળીને પૂજા સ્થાન પર રાખવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: