5 એતિહાસિક સંસ્થા તથા સ્મારક જેને માણસો એ નષ્ટ કરી નાખ્યા નીમરુડ        આઈએસઆઈએસ દ્વારા 5500 વર્ષ જુનું આ સ્મારક શહેર ને નષ...

5 એતિહાસિક સંસ્થા તથા સ્મારક જેને માણસો એ નષ્ટ કરી નાખ્યા

5 એતિહાસિક સંસ્થા તથા સ્મારક જેને માણસો એ નષ્ટ કરી નાખ્યા


નીમરુડ


       આઈએસઆઈએસ દ્વારા 5500 વર્ષ જુનું આ સ્મારક શહેર ને નષ્ટ કરી નાખ્યું. લગભગ હમણાજ મનુષ્ય દ્વારા સવથી મહત્વ પૂર્ણ સ્મારક પ્રાચીન શહેર નીમરુડ હતું. આજ નાં ઈરાન માં મોસુલ થી 30 કિલોમીટર દુર દક્ષીણ માં આવેલું છે.

અલેક્જેન્દ્રિયા પુસ્તકાલય


         મીસ્ત્ર  ના અલેક્જેન્દ્રિયા માં અલેક્જેન્દ્રિયા ની પુસ્તકાલય આજ ના સંસ્કૃતિક જ્ઞાન ના નુકશાન નું પ્રતિક છે. સિકંદર ના ઉતરાધિકારી ટોલેમી પ્રથમ સોરેટ ત્રીજી સતાપ્દી માં સ્થાપના થયેલી આ લાઈબ્રેરી માં એક સમય માં 40 હાજર થી 4 લાખ પ્રાચીન પુસ્તકો હતા. પુસ્તકાલય ને જુલીયન સીજર, ઓરેલીયન, અલેક્જેન્દ્રિયા ના પોપ થેઓફિલસ અને મીસ્ત્ર ના મુસ્લિમ શાશકો એ ઘણા તબ્બકા નસ્ટ કર્યું.

બામિયાન મૂર્તિ       બામિયાન ની બુદ્ધ મૂર્તિ માનવ હાથો દ્વારા નિર્માણ કરેલી સવથી જૂની અને શાનદાર મૂર્તિ માંથી એક હતી. 4 થી અને 5 મી સદી દરમિયાન અફગાનિસ્તાન માં બામિયાન માં એક પહાડ ના કિનારે આ મૂર્તિ બનાવામાં આવી હતી. તાલીબાન દ્વારા વર્ષ 2001 માં 1500 વર્ષો થી જીવિત આ મૂર્તિ ઓ ને નષ્ટ કરવામાં આવી.

બગદાદ ની પુસ્તકાલય


             બગદાદ ઉપર વર્ષ 1258 માં કબ્જો કર્યા પછી મંગલો એ બગદાદ ના પુસ્તકાલય ને સળગાવી નાખવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે મંગલો એ ટીગ્રીસ નદી માં એટલી પુસ્તકો નાખી કે નદી નું પાણી ઘણા સમય સુધી સાહી ને કારણે કાળું રહ્યું હતું.

નાલંદા વિશ્વવિદ્યાલય પુસ્તકાલય


ચાલુ દિવસોમાં પટના થી 95 કિલોમીટર દુર સ્થિત નાલંદા વિશ્વવિદ્યાલય ચીન, કોરિયા, તિબ્બેટ જેવા દેશ તેમજ દુનિયાના ઘણી જગ્યાના લોકોને અહી ભણવા માટે આકર્ષિત કરતુ હતું. 5 મી સદી માં સ્થપાયેલી આ નાલંદા વિશ્વવિદ્યાલય ને 1193 માં બખ્તિયાર ખીલજી દ્વારા સળગાવી નાખવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે પુસ્તકાલય એટલું મોટું હતું કે તે 6 મહિના સુધી સળગતું રહ્યું હતું.

0 કેમેન્ટ અહી કરો: