ભારત ના 5 એવા શહેર જ્યાં સવથી વધુ રોજગાર મળે છે             ભારત ઝડપથી વિકાસ કરતો ચોથો સવથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ છે. તમને કહી...

ભારત ના 5 એવા શહેર જ્યાં સવથી વધુ રોજગાર મળે છે

ભારત ના 5 એવા શહેર જ્યાં સવથી વધુ રોજગાર મળે છે


            ભારત ઝડપથી વિકાસ કરતો ચોથો સવથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ છે. તમને કહી દઈએ કે ભારત માં ઘણા એવા રાજ્યો છે જ્યાં લોકોને રોજગાર મળી રહે છે. આજે આપને વાત કરીશું ભારત ના 5 એવા શહેર જ્યાં લોકોને સવથી વધુ રોજગાર મળી રહે છે. તો ચાલો જાણીએ એ 5 શહેર વિષે.

5 ચેન્નાઈ
         ચેન્નાઈ ભારત નું પાંચમું એવું શહેર છે જ્યાં લોકોને સવથી વધુ રોજગાર મળી રહે છે. ચેન્નાઈ તમિલનાડુ ની રાજધાની છે જે માછલી ના વેપાર માટે જાણીતું છે. આની સિવાય ચેન્નાઈ ને દક્ષીણ ભારત ની રાજધાની પણ કહેવામાં આવે છે. ચેન્નાઈ માં સાંસ્કૃતિક, રાજનીતિક અને શિક્ષા ના ઘણા વિકલ્પ છે.

4 મુંબઈ
       મુંબઈ ભારત નું 4 એવું શહેર છે જ્યાં લોકોને રોજગાર મળી રહે છે. મુંબઈ મહારાષ્ટ્ર ની રાજધાની હોવાની સાથે સાથે ભારત ની આર્થિક રાજધાની પણ છે. મુંબઈ ને માયાનગરી પણ કહેવામાં આવે છે જ્યાં શિક્ષા અને વેપાર ના ઘણા વિકલ્પ છે. તમને કહી દઈએ કે મુંબઈ દુનિયાનું ચોથું મોટું શહેર તેમજ ભારત નું સવથી અમીર શહેર છે. અહી લોકોને ઘણી માત્ર માં રોજગાર મળી રહે છે.

3 અમદાવાદ
         અમદાવાદ ભારત નું ત્રીજું એવું શહેર છે જ્યાં લોકોને સવથી વધુ રોજગાર મળી રહે છે. તમને કહી દઈએ કે અમદાવાદ ગુજરાત નું ઝડપથી વિકાસ કરતુ શહેર પણ છે. અમદાવાદ ને મેનચેસ્ટર ઓફ ઈસ્ટ ના નામે પણ ઓળખાય છે.

2 પુણે
           પુણે ભારત નું બીજું એવું શહેર છે જ્યાં સવથી વધુ રોજગાર મળી રહે છે. તમને કહી દઈએ કે પુણે મહારાષ્ટ્ર નું એવું શહેર છે જ્યાં તમને ઘણી માત્ર માં રોજગાર ના વિકલ્પ મળી રહે છે.

1 સુરત
         સુરત ભારત નું પહેલું એવું શહેર છે જ્યાં સવથી વધુ રોજગાર મળી રહે છે. તમને કહી દઈએ કે ગુજરાત નું આ સુરત શહેર સુખ, સુવિધા તેમજ રોજગાર ના માટે ભારત નું એક સવથી સારું શહેર માનવામાં આવે છે. સુરત માં ઘણા પ્રકાર ના રોજગાર વિકલ્પ મળી રહે છે. સુરત કાપડ ની બનાવટ માટે જાણીતું શહેર છે.

0 કેમેન્ટ અહી કરો: