બ્લેડ ની ડિજાઈન એક જેવીજ કેમ રાખવામાં આવે છે            આપણે રોજ બરોજ માં ઘણી વસ્તુ નો ઉપયોગ કર્યે છીએ જેના વિષે આપણને સંપૂર્ણ જાણક...

બ્લેડ ની ડિજાઈન એક જેવીજ કેમ રાખવામાં આવે છે

બ્લેડ ની ડિજાઈન એક જેવીજ કેમ રાખવામાં આવે છે


           આપણે રોજ બરોજ માં ઘણી વસ્તુ નો ઉપયોગ કર્યે છીએ જેના વિષે આપણને સંપૂર્ણ જાણકારી નથી હોતી. આજે આપને આવીજ વસ્તુ વિષે વાત કરવાના છીએ દાઢી કરવા માટેની બ્લેડ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બ્લેડ માં રહેલ વચ્ચે ની જગ્યા ની ડિજાઈન એક જેવીજ કેમ રાખવામાં આવે છે. જો તમે નથી જાણતા તો આપણે આજે વાત કરીશું આ વિશે.

            જ્યારથી બ્લેડ બનવાની શરૂવાત થઈ છે ત્યારથીજ આ ડિજાઈન બનતી આવે છે કેમ કે પહેલા આ શેપનાજ રેજર વાપરવામાં આવતા હતા. પહેલા ના રેજર માં બ્લેડ આસાનીથી ફીટ થઈ શકે મધ્ય માં એટલા માટે બ્લેડ ની ડિજાઈન રાખવામાં આવતી હતી. ત્યાર બાદ અલગ અલગ પ્રકાર ના રેજર બનાવામાં આવ્યા.

0 કેમેન્ટ અહી કરો: