ખજુર ને દૂધ માં ઉકાળી ને ખાવાથી થાય છે આ ઘણા બધા ફાયદા          ખજુર માં વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે કેલ્સિયમ, આયરન, મેગ્નેસિયમ, જી...

ખજુર ને દૂધ માં ઉકાળી ને ખાવાથી થાય છે આ ઘણા બધા ફાયદા

ખજુર ને દૂધ માં ઉકાળી ને ખાવાથી થાય છે આ ઘણા બધા ફાયદા


         ખજુર માં વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે કેલ્સિયમ, આયરન, મેગ્નેસિયમ, જીંક,  ફાઈબર ભરપુર માત્ર માં મળી રહે છે. ખજુર ને દૂધ સાથે ઉકાળી ને પીવા થી કેન્સર અને હૃદય ની બીમારી થી બચી શકાય છે. એટલુજ નહિ પરંતુ ખજુર ને દૂધ સાથે ઉકાળી ને ખાવાથી વજન માં પણ વધારો કરી શકાય છે. ચાલો જાણીએ થોડા વધુ ફાયદાઓ વિષે.

ફાયદાઓ


ખજુર માં મેગ્નેશિયમ હોય છે જે શરીર માં શુગર નું પ્રમાણ કંટ્રોલ કરે છે જેનાથી ડાયાબીટીશ કંટ્રોલ માં રહે છે.

ખજુર માં ફાયબર હોય છે જે તમારા શરીર ને કોલન ને સાફ કરે છે જે કોલન કેન્સર ને દુર કરે છે.

ખજુર માં પોટેન્શીયમ હોય છે. ખજુર ને દૂધ માં ઉકાળીને ખાવાથી પેટ ને લગતી બીમારી થી રાહત મળે છે અને ડાયરિયા જેવી સમસ્યા દુર રહે છે.

ખજુર માં ડાયરિયા ફાયબર હોય છે જે પાચનતંત્ર ને મજબુત કરે છે.

ખજુર ને દૂધ માં ઉકાળી ને ખાવાથી વાળ ને લગતી સમસ્યા થી રાહત મેળવી શકાય છે. વાળ જો ખરતા હોઈ તો તેમાંથી પણ રાહત મળે છે.

જુર માં સેલેનીયમ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, કોપર જેવા મિનરલ્સ હોય છે જે તમારા હાડકાને મજબુત બનાવે છે.

0 કેમેન્ટ અહી કરો: