તુલસી અને આમળા એ બદલી નાખી આ વ્યક્તિની જીંદગી              બીજનસ કરવાનો પહેલો નિયમ છે કે નવું કરવાનો વિચાર રાખવો. ગોરખપુર ના અવિનાશ...

તુલસી અને આમળા એ બદલી નાખી આ વ્યક્તિની જીંદગી

તુલસી અને આમળા એ બદલી નાખી આ વ્યક્તિની જીંદગી

તુલસી અને આમળા એ બદલી નાખી આ વ્યક્તિની જીંદગી

             બીજનસ કરવાનો પહેલો નિયમ છે કે નવું કરવાનો વિચાર રાખવો. ગોરખપુર ના અવિનાશ કુમાર એ 2 વર્ષ પહેલા આ વાત ને જાણી લીધી. ત્યારે તેણે બાકી બધી ખેતીને મુકીને જડી-બુટી અને દવા માં વપરાશ થવા વાળા છોડ ને વાવવાનું શરુ કર્યું જેના લીધે તેની કિસ્મત ચમકી ગઈ અને બીજા ખેડૂતો ને પણ આનો લાભ થયો.

સરકારી નોકરી છોડી શરુ કરી ખેતી

         40 વર્ષ ના આ અવિનાશ કુમાર એક સારી એવી સરકારી નોકરી કરી રહ્યા હતા. 2005 મા તેણે સરકારી નોકરી છોડી અને ગોરખપુર અને મધુબની માં ખેતી કરવાનું શરુ કર્યું. પરંતુ ખેતી માં લગાતાર મહેનત પછી પણ ઓછો નફો મળતો હતો. ત્યાર બાદ થોડા સમય પછી કઈકબીજું કરવાનું વિચાર્યું. 2016 માં દવા ના છોડ ની ખેતી કરવાનું શરુ કર્યું. આ જડીબુટી ની બજાર માં ખુબજ માંગ હતી. ઘણી મોટી કંપની આ છોડ ને હાથો હાથ ખરીદે છે.

      તેણે પોતાના 22 એકર જમીન માં તુલસી, બ્રહી, કૌચ, આમળા, શંખપુષ્પી અને બીજી ઘણી બધી જડી બુટી ઉગાડવાની શરુ કરી.

2 વર્ષમાજ મળવા લાગ્યો નફો

      અવિનાશ એ કહ્યું કે આ કામ માં તેની પત્ની એ તેનો ભરપુર સાથ આપ્યો. તેને 32 અલગ અલગ જડી બુટી ઉપર શોધ કરી કે કયો છોડ કયા જગ્યા ઉપર સારો રહેશે.

       બંને એ આ ખેતી ને કરવા માટે 1.20 લાખ રૂપિયા લગાવ્યા. બંને એ 2 વર્ષ માં પોતાની વાર્ષિક કમાણી 40 થી 45 લાખ સુધી પહોચાડી દીધી. અત્યારે તે લોકો 14 પ્રકાર ની જડી બુટી વાવી રહ્યા છે. તેને કહ્યું કે પાછળ વર્ષ માં તુલસી ની ઉપજ 800 ક્વિન્ટલ થઈ હતી.

2000 ખેડૂતો ને પણ જોડ્યા તેમની સાથે

       આ પાછલા 2 વર્ષ માં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપ થી ઉતર પ્રદેશ, બિહાર, ઉતરાખંડ, ઝારખંડ. છતીશગઢ અને રાજસ્થાન ના થઈ 2000 ખેડૂતો જોડાય ચુક્યા છે. જે લોકો ખતી વિષે બારીક જાણકારી પણ મેળવે છે અને બીજી ખેતી માં કઈ રીતે જાજો નફો થઈ શકે તે પણ સીખે છે.
      
        તેણે તેના ઘરમાં ટ્રેનીંગ સેન્ટર પણ ખોલી રાખ્યું છે ત્યાં બધાને સમજાવે છે. તેને કહ્યું કે ખેડૂતો આ જડી બુટી ને ખરીદે પણ છે.

જલ્દી શરુ કરશે એક્સપોર્ટ નું કામ

      અવિનાશ કુમાર એ કહ્યું કે 2019 થી તે લોકો આ ઔષધી છોડ ને એક્સપોર્ટ પણ કરશે. અમેરિકા અને ખાડી દેશો માં આ છોડ ની ખુબજ માંગ છે.

0 કેમેન્ટ અહી કરો: