શાકભાજી ખરીદવા ગયેલી આ મહિલા ની કિસ્મત એવી બદલી કે બની ગયી કરોડપતિ               શાકભાજી ખરીદવા ગયેલી આ મહિલા એ લોટરી માં જીતી બહુ ...

શાકભાજી ખરીદવા ગયેલી આ મહિલા ની કિસ્મત એવી બદલી કે બની ગયી કરોડપતિ


શાકભાજી ખરીદવા ગયેલી આ મહિલા ની કિસ્મત એવી બદલી કે બની ગયી કરોડપતિ


              શાકભાજી ખરીદવા ગયેલી આ મહિલા એ લોટરી માં જીતી બહુ મોટી રકમ. વાત છે અમેરિકાની મેરીલેન્ડ ની અહી એક મહિલા ની કિસ્મત એવી બદલી કે તે પળભરમાજ બની ગઈ કરોડપતિ. વાત કઈક એવી છે કે આ મહિલા માર્કેટ માંથી શાકભાજી લેવા ગઈ હતી પરંતુ ત્યાં રહેલી લોટરી ની દુકાન પરથી લોટરી માં પોતાની કિસ્મત આજમાંવાનું નક્કી કર્યું. કિસ્મતે તેને સાથ પણ આપ્યો.

             વાનીસ્સા નામની આ મહિલા એ કહ્યું કે તેમના પિતાએ તેમને માર્કેટ માંથી શાકભાજી લેવાનું કહ્યું હતું. જયારે તે માર્કેટ જઈ રહી હતી ત્યારે તેને એક લોટરીની દુકાન મળી ગઈ. ત્યાં ભીડ જોઈને તે પણ ત્યાં પહોચી ગઈ ત્યાં જોઈ ને તેને પણ ટીકીટ લેવાની ઇચ્છા જાગી. પછી શું તેણે એક ટીકીટ ખરીદી અને ઘરે આવી ગઈ.

               જયારે તેને ટીકીટ ને ક્રેચ કરી ત્યારે તેની આંખ ખુલ્લીજ રહી ગઈ. વનીસ્સા ને ખબર પડી કે તેણે લોટરીની સવથી ઉચી કીમત જીતી છે. વનીસ્સા માટે આ લકી ડ્રો ખરેખર લકી સાબિત થયો. તેણે 2,25000 ડોલર જીત્યા જે 1.5 કરોડ રૂપિયા બરાબર થાય છે.

0 કેમેન્ટ અહી કરો: