સોમવારે કરી લો આ મંત્ર નો જાપ પ્રસન્ન થઈ જશે ભગવાન શિવ
બધાને એ વાત ની ખબર હશે કે
ભગવાન શિવ નો મુખ્ય વાર સોમવાર છે અને સોમ નો મુખ્ય અર્થ છે ચંદ્ર જે શિવ ની જટા
ઉપર બિરાજમાન છે. દુનિયા માં ઘણા લોકો શિવ ભગવાન ને માને છે. એવા માં કહેવામાં આવે
છે કે ભગવાન શિવ ના મંત્રો થી જાપ કરવા માં આવે તો ભગવાન શિવ ને પ્રસન્ન કરી શકાય
છે. એટલા માટે તમારે પણ વિધિ પૂર્વક આ મંત્રો નો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન
શિવ ની કૃપા થઈ શકે છે અને તમે આગળ વધી શકો છો.
બધાથી પહેલા સોમવારે સોર્યોદય
પહેલા સ્નાન કર્યા પછી મંદિરે જઈ ને શિવલિંગ ઉપર શુદ્ધ જળ નો અભિષેક કરવો જોઈએ અને
આ મંત્ર નો જાપ કરવો જોઈએ. “ઓમ મહાશીવાય સોમાય નમઃ”. આ પૂજા અર્ચના કર્યા પછી આસન
ઉપર બેસીને રુદ્રાક્ષ ની માળા લઈ ને આ મંત્ર ના 11, 21, 101, 1001 વાર જાપ કરવા
જોઈએ.
ઓમ અધોરાય નમઃ
ઓમ શર્વાય નમઃ
ઓમ વીરુપાક્ષાય નમઃ
ઓમ વિશ્વરૂપીણે નમઃ
ઓમ ત્રંબકાય નમઃ
ઓમ ભેરવાય નમઃ
ઓમ શુલપાણયે નમઃ
ઓમ ઈશાનાય નમઃ
ઓમ મહેશ્વરાય નમઃ
0 કેમેન્ટ અહી કરો: