કમર અને પેટ ને પતલા કરવા માટે કરો આ 4 ઉપાય            આજ કાલ લોકો સ્લીમ ફીટ થવા માંગે છે જેના માટે લોકો જીમ માં જાય છે. જેના માટે લ...

કમર અને પેટ ને પતલા કરવા માટે કરો આ 4 ઉપાય

કમર અને પેટ ને પતલા કરવા માટે કરો આ 4 ઉપાય


 

         આજ કાલ લોકો સ્લીમ ફીટ થવા માંગે છે જેના માટે લોકો જીમ માં જાય છે. જેના માટે લોકો ઘણી મહેનત કરતા હોઈ છે. આજ કાલ ખાવા પીવાના ના વધતા જતા શોખ ના કારણે તમારી કમર અને પેટ વધી જતા હોઈ છે. આજે આપને જાણીશું આ માટેના 4 સરળ ઉપચાર
.
1 જે લોકો ને પોતાના પેટ ને અને કમર ને ઓછી કરવી છે તેમણે જમ્યા પછી પાણી નાં પીવું જોઈએ. જમ્યા પછી પાણી પીવાથી શરીર માં ચરબી નો વધારો થાય છે. જમ્યા પછી ઓછા માં ઓછા 1 કલાક સુધી પાણી ના પીવું જોઈએ.

2 કમર અને પેટ ને ઓછું કરવા માટે રોજે સવારે નોર્મલ ચાલવા માટે જવું જોઈએ. ખુલ્લી હવામાં કસરત કરવી જોઈએ.3 અઠવાડિયા માં એક વખત ભૂખ્યા પેટ રહેવું જોઈએ અથવા તો હળવો ખોરાક લેવો જોઈએ જેનાથી પાચનતંત્ર મજબુત થાય છે અને ચરબી નું પ્રમાણ શરીર માંથી ઓછું થાય છે.4 જો તમે તમારા શરીર ને સ્લીમ ફીટ બનવા માંગતા હોવ તો તમારે દૂધ ની ચા ના પીવી જોઈએ. દૂધ ની ચા જગ્યા એ ગ્રીન ટી નું સેવન કરવું જોઈએ. તમને કહી દઈએ કે ગ્રીન ટી માં જાજી માત્ર માં અન્તિઓક્સીડેન્ટ હોઈ છે જે તમારા શરીર ની ચરબી ને ઘટાડે છે.

0 કેમેન્ટ અહી કરો: