દુનિયા માં એક સેકન્ડ માં શું શું થઈ શકે છે             એક સેકન્ડ માં શું શું થઈ શકે છે એવી વાતું આપણે સંભાળતા હોઈએ છીએ. તો ચાલો જાણી...

જાણો દુનિયા માં એક સેકન્ડ માં શું શું થઈ શકે છે

દુનિયા માં એક સેકન્ડ માં શું શું થઈ શકે છે


            એક સેકન્ડ માં શું શું થઈ શકે છે એવી વાતું આપણે સંભાળતા હોઈએ છીએ. તો ચાલો જાણીએ દુનિયા માં એક સેકંડ માં શું શું થઈ શકે છે.

દુનિયા માં એક સેકન્ડ માં 10450 કોકા કોલા ના ટીન પીવાય છે.

એક સેકંડ માં બીલ ગેટ્સ 15000 રૂપિયા કમાય છે.

એક સેકન્ડ માં દુનિયા માં 2 લોકો મૃત્યુ પામે છે અને એજ એક સેકન્ડ માં 5 લોકો જન્મી જાય છે.

હર સેકન્ડ માં એન્ટારકટીકા 5000ટન બરફ પીગળી જાય છે જે ગ્લોબલ વોર્મિંગ ના કારણે બને છે.

એક સેકન્ડ માં માણસ 926 વૃક્ષ કાપી નાખે છે.

દુનિયા માં એક સેકન્ડ માં સ્ત્રી 7 લીપ્સ્ટીક ખાલી કરી નાખે છે.

હર સેકન્ડ માં દુનિયા માં 200 ગેલન વાઈન પીવાઈ જાય છે.

એક સેકન્ડ માં દુનિયા માં 45 સ્માર્ટફોન વેચાઈ જાઈ છે.

એક સેકન્ડ માં 4 લાખ વખત ગુગલ માં સર્ચ થાય છે.

એક સેકન્ડ માં 6 કલાક ના વીડિઓ યુટ્યુબ પર અપલોડ થાય છે.

0 કેમેન્ટ અહી કરો: