ભારત ના 5 ધનવાન રાજ્ય             ભારત ના ઘણા એવા રાજ્ય છે જે પ્રાકૃતિક સંસાધન ની મદદ થી અમીર છે અને તે ભારત ની અર્થવ્યવસ્થા ને પ...

ભારત ના 5 ધનવાન રાજ્ય

ભારત ના 5 ધનવાન રાજ્ય


            ભારત ના ઘણા એવા રાજ્ય છે જે પ્રાકૃતિક સંસાધન ની મદદ થી અમીર છે અને તે ભારત ની અર્થવ્યવસ્થા ને પણ મજબુત બનાવે છે. આજે આપણે વાત કરીશું ભારત ના 5 અમીર રાજ્ય વિષે જે ભારત ને 4 સવથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બનાવે છે.

5 ગુજરાત

         ગુજરાત એ ભારત નો 5 મો સવથી અમીર રાજ્ય છે. ગુજરાત ની જીડીપી 110 બિલિયન અમેરિકન ડોલર છે. ગુજરાત ને હીરાનું ઉત્પાદન માટે સવથી મોટું રાજ્ય માનવામાં આવે છે. અને ભારત નું એક ખુબસુરત રાજ્ય પણ છે જ્યાં વર્ષ માં ઘણા લોકો ફરવા પણ આવે છે.

4 પશ્ચિમ બંગાળ

        પશ્ચિમ બંગાળ ભારત નું 4 સવથી અમીર રાજ્ય છે. પશ્ચિમ બંગાળ ની કુલ જીડીપી 140 બિલિયન અમેરિકન ડોલર છે. અહી આવક નું મુખ્ય સ્ત્રોત ખેતી છે જેના કારણે તે ભારત નું 4 ધની રાજ્ય છે. ભારત માં પહોચાડવામાં આવતા બટાટા અને ચોખા 30 થી 35 ટકા પશ્ચિમ બંગાળ માં ઉગાડવામાં આવે છે.

3 ઉતર પ્રદેશ

          ઉતર પ્રદેશ 3 સવથી અમીર રાજ્ય છે. ઉતર પ્રદેશ ની કુલ જીડીપી 145 બિલિયન અમેરિકન ડોલર છે. અહી ની આવક નો મુખ્ય સ્ત્રોત ફરવાના સ્થળ અને ખેતી છે. હર વર્ષ અહી કિલ્લા અને તાજમહેલ જોવા માટે દેશ વિદેશ થી લોકો આવે છે.

2 તમિલનાડુ

          તમિલનાડુ ભારત નું 2 સવથી અમીર રાજ્ય છે. તમિલનાડુ ની કુલ જીડીપી 210 બીલીનીયન ડોલર છે. તમિલનાડુ ભારત નું અમીર રાજ્ય ની સાથે સાથે ખુબસુરત રાજ્ય પણ છે. તમિલનાડુ માં ઘણી આવી જગ્યા છે જે જોવા લાયક પણ છે.

1 મહારાષ્ટ્ર

         મહારાષ્ટ્ર ભારત નું સવથી અમીર રાજ્ય છે. મહારાષ્ટ્ર ની કુલ જીડીપી 398 મિલિયન અમેરિકન ડોલર છે. મહારાષ્ટ્ર નું આવક નું મુખ્ય સ્ત્રોત પ્રોગ્રામિંગ છે. મહારાષ્ટ્ર પ્રોગ્રામિંગ બાબતે બીજું સવથી મોટું રાજ્ય છે. મહારાષ્ટ્ર માં મુંબઈ ને ભારત નું વાણીજ્ય રાજધાની માનવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: