તમારા જીવન માં આ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ       આજના ખાસ વિચાર માં અમે તમને એવી વાતો વિષે કહીશું જે તમારે તમારા જીવન માં ક્યારેય ...

તમારા જીવન માં આ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ


તમારા જીવન માં આ વસ્તુ ક્યારેય ના કરવી જોઈએ


      આજના ખાસ વિચાર માં અમે તમને એવી વાતો વિષે કહીશું જે તમારે તમારા જીવન માં ક્યારેય ના કરવી જોઈએ. અમે આશા કરીએ છીએ કે અમારા દ્વારા કરવા માં આવેલી આ પોસ્ટ તમને જરૂર થી પસંદ આવશે. તો ચાલો જાણીએ કઈ એ વાતો છે જે તમારા જીવનમાં ના કરવી જોઈએ.

1 ક્યારેય તમારા જીવન માં ખુદ ની સાથે અથવા તો બીજા સાથે ખોટું ના બોલવું જોઈએ

2 એ લોકો ને કયારેય દગો ના આપો જે તમને એમનું જીવન માંને છે.

3 ક્યારેય બીજા લોકો ને પોતાના થી વધુ સમજદાર ના સમજો.

4 આ સમાજ માં તમારા ઈમાનદાર વિચાર ના કહો કેમ કે લોકો ને તમારા સલાહ ની જરૂર નથી.

5 દુનિયા માં લોકો તમારા વિષે શું વિચારે છે તેનાથી તમને કોઈ ફર્ક ના પડવો જોઈએ.

6 ક્યારેય સ્ત્રીને વસ્તુ ના સમજો

7 ક્યારેય તે લોકો સાથે સમજોતો ના કરો જે તમને કઈજ નથી સમજતા

8 જીંદગી માં ક્યારેય ચમત્કાર ની રાહ ના જુવો કેમ કે ચમત્કાર તેમની સાથેજ થાય છે જ પોતાના માટે કઈક ને કઈક કરતા રહે છે.

9 ક્યારેય પોતાની જીંદગી ને જુગાર સાથે ના જોડો

10 ક્યારેય એવું ના વિચારો કે તમે પૈસા થી ખુશી નથી ખરીદી શકતા

11 બધીજ વખતે સારા વ્યક્તિ બનવાની જરૂર નથી હોતી

12 પોતાની જીંદગી સોસીયલ મીડિયા ઉપર ના વિતાવો

13 પોતાના માતા પિતા સાથે ખરાબ વ્યવહાર ના કરો કેમ કે એનાથી ખરાબ જીવન માં કોઈ વસ્તુ નથી.

0 કેમેન્ટ અહી કરો: