જો પગ ની એડી ને મુલાયમ બનવા કરો આટલું કામ                  લોકો એટલા વ્યસ્ત થય ગયા છે કે તેને પોતાના શરીર માટે સંપૂર્ણ સમય નથી મળી શ...

જો પગ ની એડી ને મુલાયમ બનવા કરો આટલું કામ

જો પગ ની એડી ને મુલાયમ બનવા કરો આટલું કામ


                 લોકો એટલા વ્યસ્ત થય ગયા છે કે તેને પોતાના શરીર માટે સંપૂર્ણ સમય નથી મળી શકતો. આજ રીતે પગ ની એડી ફાટવી તે આમ સમસ્યા થઈ ચુકી છે. આજે આપને વાત કરીશું પગ ની એડી ને મુલાયમ કરવા શું શું કરવું જોઈએ.

             આવું કરવા માટે તમારે 2 વસ્તુ ની જરૂર પડશે એક છે વેસેલીન અને બીજું છે લીંબુ. આ વસ્તુ ને બનાવા માટે એક વાટકી માં લીંબુ ના 5 થી  6 ટીપા અને એક ચમચી વેસેલીન ને સારી રીતે મિશ્ર કરો. આના પછી 15 થી 20 મિનીટ ગરમ પાણી માં તમારા પગ ને પલાળીને રાખો.

             મિશ્ર કરેલું મિશ્રણ ને ફાટેલી એડી એ લગાવો અને હળવા હાથે થી મસાજ કરો. આ લગાવેલા મિશ્રણ ને રાત્રે પગ પર લાગવેલુજ રહેવાદો. સવારે જાગીને પગ ને ચોખ્ખા પાણી થી સાફ કરીલો. આવીજ રીતે રોજે આ પ્રક્રિયાને વારમવાર કરો જેનાથી તમારી પગ ની એડી ને ઘણો ફાયદો થશે અને એડી ને મુલાયમ કરશે.

2 comments:

  1. તમારી આર્ટિકલ અમારા માટે આશીર્વાદ છે

    ReplyDelete
    Replies
    1. ધન્યવાદ તમારો અમારી પોસ્ટ ને કમેન્ટ કરવા માટે..

      Delete