5 રૂપિયાના ખર્ચ માં પગ નો દુખાવો અને કમર દુખાવા ને કરો દુર            જો તમને પણ સાંધા નો દુખાવો રહે છે તો આ પોસ્ટ તમારા માટે ખુબ...

5 રૂપિયાના ખર્ચ માં પગ નો દુખાવો અને કમર દુખાવા ને કરો દુર

5 રૂપિયાના ખર્ચ માં પગ નો દુખાવો અને કમર દુખાવા ને કરો દુર


           જો તમને પણ સાંધા નો દુખાવો રહે છે તો આ પોસ્ટ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ પોસ્ટ માં આપણે જાણીશું સાંધા ના દુખાવા ના પેસ્ટ વિશે જે માત્ર ને માત્ર 5 રૂપિયા સુધીના ખર્ચા માં પતિ જશે. તો ચાલો શરુ કર્યે.

           સાંધા ના દુખાવા માટે લોકો મોટે ભાગે દવા નો સહારો લેઈ છે જે મોટે ભાગે તમને થોડો સમયજ સાથ આપે છે અને દુખાવો પાછો શરુ થઈ જાય છે. એટલા માટે આજે આપને જાણીશું સાંધા ના દુખાવા માટે નો એક આયુર્વેદિક ઉપચાર.

           આ માત્ર તમારે 5 રૂપિયાનો ખર્ચો કરવો પડશે માત્ર જાયફળ ખરીદવા માટે. જાયફળ ને પીસી ને તેમને બારીક ભુક્કો કરી નાખો. ત્યાર બાદ સરસો ના તેલ સાથે તે પાવડર ને 2 થી 3 ચમચી સરખો ના તેલ સાથે ભેળવીને પેસ્ટ બનાવીલો. યાદ રાખો કે આ પેસ્ટ આછી હોવી જોઈએ.

            આ પેસ્ટ ને જ્યાં સાંધા નો દુખાવો રહેતો હોય ત્યાં 20 થી 25 મિનીટ લગાવી રાખો. જો જુનો દુખાવો હોઈ તો આ પેસ્ટ ને 20 થી 25 દિવસ સુધી લગાવવા થી સાંધા ના દુખાવા થી રાહત મળે છે.

0 કેમેન્ટ અહી કરો: