સફળ થવું હોય તો આ 5 વાતો ને જરૂર થી છોડો               જો તમારે પણ જીવન માં સફળ થવું હોય તો આ 5 વાતો ને વિચારવાનું છોડી દેવું જોઈ...

સફળ થવું હોય તો આ 5 વાતો ને જરૂર થી છોડો

સફળ થવું હોય તો આ 5 વાતો ને જરૂર થી છોડો


              જો તમારે પણ જીવન માં સફળ થવું હોય તો આ 5 વાતો ને વિચારવાનું છોડી દેવું જોઈએ, ઘણા લોકો પોતાની સાથેજ વાત કરતા રહે છે જે લોકો પોતાની સાથેજ વાત કરતા રહે છે તે તેવાજ બની જતા હોય છે. એટલા માટે ચાલો જાણીએ આ 5 વાતો વિષે.

1 મને નથી લાગતું કે હું આ કરી શકીશ

          કોઈ પણ નવા કામ ની શરૂવાત કરતા પહેલા બધાના મન માં એવો વિચાર આવે છે અને બધા પોતાની સાથેજ વાત કરવા લાગે છે. આપને પોતાની જાતનેજ કહેવા માંડયે છીએ કે આ મને નથી લાગતું કે આ હું કરી શકીશ.

2 લોકો શું વિચાર છે

           ઘણા લોકો ની આદત હોય છે કેહેવાની જો તમે કઈક કરશો તો પણ લોકો કહેશે અને નહિ કરો તો પણ લોકો કેહવાના છે. તમારે પોતાનુજ સાંભળવું જોઈએ અને તમારા લક્ષ ઉપર કામ કરવું જોઈએ.

3 બદનામી નો ડર

           પોતાના ઉપર લાગેલો દાગ ધીમે ધીમે સમય સાથે ધોવાઈ જતા હોય છે. એટલા માટે કામ માં કોઈ પણ પ્રકાર ની બદનામી નો ડર વિષે વિચારવું ના જોઈએ.

4 પરિવાર અને સબધી ઓ ની ચિંતા

          ઘણા લોકો કામ સમયે પણ પોતાના પરિવાર અને સબંધીઓ ની ચિંતા માં પડ્યા રહે છે ખરેખર તમને આ ના કરવું જોઈએ. કામ દરમિયાન કામ અને લક્ષ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. જો તમે આવું કર્યા કરો છો તો તમે તમારા જીવન માં ક્યારેય પણ સફળ નથી થઈ શકતા.

5 મને કઈક બીમારી છે

            આજ ના સમય માં સવથી મોટી બીમારી એજ છે કે આપણે રોગ વિષે વારંવાર વિચાર કરતા રહ્યે છીએ. એટલા માટે ઘણા લોકો ગમે ત્યાં રોગ વિષે સાંભળી અથવાતો વાંચી ને પોતાનામાંજ રોગ વિષે શોધતા રહે છે. આવું ક્યારેય ના કરવું જોઈએ આ વસ્તુ માનસિક રીતે આપણ ને નબળું બનાવે છે અને સમય પણ બરબાદ કર છે.

0 કેમેન્ટ અહી કરો: