ભારત માં થશે આ 5 મોટા પ્રોજેક્ટ         ભારત માં આવનારા સમય માં આ 5 મોટા પ્રોજેક્ટ થશે જે ભારત ના વિકાસ માટે નવા રસ્તા ખોલી દેશે. તમ...

ભારત માં થશે આ 5 મોટા પ્રોજેક્ટ

ભારત માં થશે આ 5 મોટા પ્રોજેક્ટ


        ભારત માં આવનારા સમય માં આ 5 મોટા પ્રોજેક્ટ થશે જે ભારત ના વિકાસ માટે નવા રસ્તા ખોલી દેશે. તમને આપવામાં આવેલી માહિતી જો પસંદ આવે તો જરૂર થી શેર કરજો.

1 શિવાજી સ્ટેચ્યુ

            190 મીટર ઉચી શિવાજી ની આ મૂર્તિ અરબસાગર થી 1.5 કિલોમીટર દુર એક આઈલેન્ડ ઉપર બનાવામાં આવશે જેને બનાવાનો ખર્ચ લગભગ 2 હાજર કરોડ છે. આવનારા સમય માં દુનિયાની સવથી ઉચી મૂર્તિ હશે.

2 વૃંદાવન ચંદ્રોદય મંદિર

         3 એકર જમીન માં બનવા વાળું આ 700 મીટર ઉચાઈ વાળું આ મંદિર દુનિયાના સવથી ઉચા મંદિર માંથી એક છે. આ મંદિર ના નિર્માણ માં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચ નું અનુમાન કરવામાં આવે છે.

3 ટ્વીન ટાવર

            ગુવાહટી માં બનનાર આ ટ્વીન ટાવર ને 10.6 એકર જમીન માં બનાવામાં આવી રહ્યું છે અને આના નિર્માણ કાર્ય માં 1150 કરોડ ના ખર્ચાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

4 ચિનાબ નદી રેલ્વે પુલ

        કોક્રિટ અને સ્ટીલ ની મદદ થી બનાવામાં આવી રહેલ આ પુલ જમ્મુ કાશ્મીર માં ચિનાબ નદી ઉપર બનવા જઈ રહ્યો છે. ચિનાબ નદી ઉપર બનવા જઈ રહેલો આ પુલ સમુદ્ર તળ થી 1178 ફૂટ ઉચાઈ એ બનશે અને આને બનાવામા લગભગ 1250 કરોડ રૂપિયા ના ખર્ચનો અનુમાન લાગવા આવે છે.

5 ચાર ધામ યાત્રા રાજમાર્ગ પરિયોજના

          ઉતરાખંડ ચાર ધામ ને એક સાથે જોડતી આ સડક પરિયોજના ને ભક્તો માટે અને ચાર ધામ યાત્રીઓ માટે બનાવામાં આવી રહી છે. રાજમાર્ગ પરિયોજના ની કુલ લંબાઈ 900 કિલોમીટર છે અને તેને બનાવામાં લગભગ 12000 કરોડ જેટલા ખર્ચ નો અનુમાન લગાવામાં આવે છે. આ રાજમાર્ગ યાત્રા માં ભક્તો ને કોઈ પણ પ્રકાર ની મુસીબત નો સામનો નહિ કરવો પડે.

0 કેમેન્ટ અહી કરો: