આ 7 બોલીવુડ હસ્તી એ છોકરી લીધેલી છે દતક જાણીને થશે નવાઈ             પૈસા સવ કોઈ કમાઈ છે, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ...

આ 7 બોલીવુડ હસ્તી એ છોકરી લીધેલી છે દતક જાણીને થશે નવાઈ

આ 7 બોલીવુડ હસ્તી એ છોકરી લીધેલી છે દતક જાણીને થશે નવાઈ


            પૈસા સવ કોઈ કમાઈ છે, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા કોઈક જ આગળ આવે છે. બોલીવુડમાં ઘણા બધા સિતારાઓ છે જે ઘણા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. પરંતુ આજના જમાના મા સૌથી ટોચ ની 7 બોલિવૂડ હસ્તીઓ જે બાળકો અપનાવવા વિશે તમામ લોકો તેમની ચર્ચા કરે છે એમા અમુક લોકો ઉદાહરણ બન્યા છે

1. સલિમ ખાન


                બોલિવૂડ ના મસુર લેખક સલિમ ખાન એ અર્પિતા ને રોડ પર થી ઉઠાવી લાવ્યા હતા એક નવી જીવન આપ્યું હતું . આજે, તે સલમાન ખાન સાથે રહે છે આખો પરિવાર તેને પ્રેમ કરે છે. થોડા સમય પહેલાં, તેના લગ્ન આયુશ શર્મા સાથે કર્યા હતા અને એ આજે ખુબજ ખુશ છે

2. સુષ્મિતા સેન


           બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓ પૈકીની મા એક, સુષ્મિતા સેન મિસ યૂનિવર્સ રહી ચૂકી છે છે. 25 વર્ષની વયે, તેણે પોતાની દીકરી રીના ને અપનાવી હતી . આ પછી, તેણે અલિશા નામની બીજી છોકરીને અપનાવી હતી

3. સુભાષ ધઈ


             બોલિવૂડ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ તેમના નાના ભાઇ પુત્રી મેઘના અપનાવી હતી ત્યારે. શરૂઆતથી સુભાષ ઘઇ તેનું લાલન પાલન કર્યુ હતું

4.પ્રિટી ઝિન્ટા


               આ જાણતા, તમે આશ્ચર્ય પામશો કે પ્રીતિએ લગ્ન પહેલાં 34 છોકરીઓને અપનાવી હતી. પ્રીતિ 34 વર્ષ ની હતી ત્યારે તેણે આ 34 છોકરીઓને તેમની પુત્રીઓ તરીકે સ્વીકારી છે.

5. રવિના ટંડન


           રવિનાએ લગ્ન પહેલા 21 વર્ષની વયે માતા બનાવવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે તેણે બે છોકરીઓ ને પૂજા અને છાયા ને અપનાવી હતી . તેણે પાછળથી અનિલ થદાની સાથે લગ્ન કર્યા હતા.

6. મિથુન ચક્રવર્તી


                  એવું કહેવાય છે મિથુન ચક્રવર્તી તેમની પુત્રી દિસાની ને એક કચરા ના થગલા માંથી ઉઠાવી હતી અને નવું જીવનદાન આપ્યુ હતું.આજે પણ, આખું કુટુંબ તેને ખૂબ પ્રેમ કરે છે.

7. સન્ની લિયોની


                     સનીએ થોડા સમય પહેલાં એક છોકરીને અપનાવી હતી, તેનું નામ નિશા છે. સન્ની અને તેના પતિ દિનાઈલ એ એકસાથે તેમની પારવરીશ કરી હતી સાથે, બે બાળકો તેમના જીવનને વધુને વધુ આનંદથી જીવી રહ્યા છે.

0 કેમેન્ટ અહી કરો: