ધોલેરા માં 3 બિલિયન ડોલર નું રોકાણ કરશે ચીન ની સ્ટીલ કંપની              ધોલેરા સ્પેશિયલ ઇવેન્ટ રીજન માં ચીન ની સ્ટીલ નિર્માતા કામ...

ધોલેરા માં 3 બિલિયન ડોલર નું રોકાણ કરશે ચીન ની સ્ટીલ કંપની

ધોલેરા માં 3 બિલિયન ડોલર નું રોકાણ કરશે ચીન ની સ્ટીલ કંપની


             ધોલેરા સ્પેશિયલ ઇવેન્ટ રીજન માં ચીન ની સ્ટીલ નિર્માતા કામોઅની સીજેંગ એ 3 બિલિયન ડોલર નું રોકાણ કરવાની ઘોષણા કરી છે.

                વાઈબ્રન્ટ ગુજરાત પહેલા દિવસ શુક્રવાર એ સીજેન ઇન્ડસટ્રી ના અધ્યક્ષ ગુઆંગદા સેંગ માં ત્રણ બિલિયન ડોલર નું રોકાણ ભારત ની કંપની ક્રોમની સ્ટીલ ની સાથે મળીને કરવાની ઘોષણા કરી છે. ધોલેરા સર માં વાર્ષિક ચાર લાખ ટન ની ક્ષમતા ના દેશ માં સવથી મોટી સ્ટીલ પ્લાન્ટ અને લીથીયમ આર્યન બેટરી પ્લાન શરુ કરવામાં આવશે. ભારત માં બેટરી સંચાલિત ઓટો ઉદ્યોગ ના વધતા વિકાસ ની સંભાવના ને જોઇને કંપની ધોલેરા માં ઇલેક્ટ્રિક વાહન માટે ની બેટરી બનાવાનો પ્લાન લગાવશે. કંપની એ આ પહેલા 2017 વાઈબ્રન્ટ માં કચ્છ ના મુદ્રા માં સ્ટેનલેસ સ્ટીલ કોમ્પ્લેક્સ નિર્માણ માટે કરાર કર્યો હતો. જેના ઉપર કામ ચાલુ પણ થઈ ચુક્યું છે.

               ધોલેરા ના પ્રબંધ નિદેશક જયપ્રકાશ શિવહરે એ સીજેંગ ના ત્રણ બિલિયન ડોલર ના રોકાણ ઉપર ખુશી વ્યક્ત કરી છે. કેમ કે કંપની સ્ટીલ ક્ષેત્ર ની નામી કંપની છે.

0 કેમેન્ટ અહી કરો: