આ કારણોસર ખુબજ વરસાદ માં રસ્તા વચ્ચે જીપ ઉભી રાખીને ઉભો હતો જવાન                 સેના ના જવાન ગમે તે દેશ માં ખુબજ અનમોલ હોય છે. જે ...

આ કારણોસર ખુબજ વરસાદ માં રસ્તા વચ્ચે જીપ ઉભી રાખીને ઉભો હતો જવાન

આ કારણોસર ખુબજ વરસાદ માં રસ્તા વચ્ચે જીપ ઉભી રાખીને ઉભો હતો જવાન


                સેના ના જવાન ગમે તે દેશ માં ખુબજ અનમોલ હોય છે. જે કોઈ પણ જાત ની પરવાહ વગર દિવસ અને રાત આપની સુરક્ષા માટે સરહદ ઉપર ઉભા રહે છે. તે પોતાના કર્તવ્ય માટે હમેશા તૈયાર રહે છે. આજે એવા જવાન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતે કરી દેખાડ્યું કઈક આવું.

              થોડા સમય પહેલા સોસીયલ મીડિયા માં એક ફોટો ખુબજ વાયરલ થઈ રહ્યો હતો. તે ફોટો માં એક જવાન રોડ ઉપર ખુબજ વરસાદ હોવા છતાં પણ જીપ ની બહાર ઉભો છે. આટલા વરસાદ માં તે જવાન નું બહાર ઉભું રહેવાનું કારણ જાણીને તમે પણ હેરાન થઈ જશો. કહી દઈએ કે આ વાત ની પૂરી જાણકારી દેવા વળી અમેરિકાની રહેનાર ઇરીન હેસ્ટેર (Erin Hester) નામ ની એક મહિલા એ ફેસબુક પર પોસ્ટ શેર વાર સમયે આપી હતી.

              Erin Hester અમેરિકા ના Kentucky રોડ ઉપર થી જઈ રહી હતી તે સમયે ખુબજ વરસાદ થઈ રહ્યો હતો. તે સમયે Erin ની નજર બહાર પડી અને તને જોયું કે એટલા વરસાદ માં જીપ ની બહાર એક વ્યક્તિ સ્ટેન્ડીગ પોજીશન માં ઉભો હતો. ત્યારે Erin વચ્ચે રસ્તા માં આ રીતે ઉભેલો જોઈ ને તેને ગુસ્સો આવી ગયો અને જયારે Erin તે વ્યક્તિ ના આ રીતે વરસાદ માં ઉભું રહેવાનું કારણ ખબર પડી ત્યારે તે ખુબજ ભાવુક થઈ ગઈ અને તે ગર્વ મહેશુસ કરવા લાગી.

સૈનિક આ કારણોસર રસ્તા વચ્ચે ઉભો હતો             Erin ના જેમજ તમને પણ એવો વિચાર આવ્યો હશે કે આ વ્યક્તિ વચ્ચે રસ્તા માં આ રીતે કેમ ઉભો રહ્યો હશે. કહી દઈએ કે જયારે આ જવાન જીપ લઈ ને જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તા માં અંતિમ યાત્રા નું વાહન રસ્તા ઉપર જતું જોયું. અંતિમ યાત્રા ને રીસ્પેકટ આપવા માટે તે જવાન જીપ રોકીને રસ્તા વચ્ચે વરસાદ માં ઉભો રહી ગયો અને તે શવ ને તે સેલ્યુટ કરવા લાગ્યો. જયારે તેને આ ખબર પડી ત્યારે તેણે આ વાક્ય ને ફેસબુક ઉપર શેર કર્યું અને લખ્યું.

              આજે મેં એક એવો નજારો જોયો કે જે મારા દિલ ને અડી ગયો. એક અંતિમ યાત્રા રોડ ઉપર થી જઈ રહી હતી અને આ જવાન વરસાદ માં તેને સમ્માન આપવા માટે જીપ રસ્તા ઉપર ઉભી રાખીને સ્ટેન્ડીગ પોજીશન માં ઉભો રહી ગયો. તેનું તે નેચર ખુબજ સિમ્પલ હતું પરંતુ તે ખુબજ આકર્ષિત કરે તેવું હતું. આજ ના જમાનામાં કોઈ ને કોઈ સાથે લેવા દેવા નથી એવા માં આ જવાન એ એક અનજાન વ્યક્તિ માટે એટલું સમ્માન આપ્યું. જો આખો દેશ એક બીજા માટે આ રીતે વિચારવા લાગે અને એક બીજાની રીસ્પેક્ટ કરવા લાગે તો આ દુનિયા સ્વર્ગ બની જશે.

0 કેમેન્ટ અહી કરો: