અમેરિકા ની આ 10 વાત તમે નહિ જાણતા હોવ | Gujarati Blog Gujarati Blog આજે આપણે વાત કરીશું અમેરિકા વિશે ની આ વાત તમે નહિ જાણતા હોવ. તો...

અમેરિકા ની આ 10 વાત તમે નહિ જાણતા હોવ | Gujarati Blog


અમેરિકા ની આ 10 વાત તમે નહિ જાણતા હોવ | Gujarati Blog

Gujarati Blog

Gujarati Blog આજે આપણે વાત કરીશું અમેરિકા વિશે ની આ વાત તમે નહિ જાણતા હોવ. તો ચાલો જાણીએ એ 10 વાત વિષે.

1 અમેરિકા માં હર વર્ષે લોકો 35000 ટન જેટલા પાસ્તા ખાઈ જાય છે.

2 અમેરિકા માં મોન્ટાના શહેર માં પશુની સંખ્યા મનુષ્ય કરતા ત્રણ ઘણી વધુ છે.

3 અમેરિકા માં રોજે 18 એકર જેટલી જગ્યા જેટલા પિજ્જા ખવાઈ જાય છે.

4 અમેરિકા માં રહેલી જમીન માં 32 ટકા જગ્યા માં અમેરિકા સરકાર નું નિયંત્રણ છે.

5 અમેરિકાના લોકો હર વર્ષે 30 લાખ કરોડ નો જુગાર રમી નાખે છે.

6 અમેરિકા હર વર્ષે 8 કરોડ 50 લાખ ટન કાગળ નો ઉપયોગ કરી નાખે છે.

7 અમેરિકા સવથી વધુ જાડાઈ ધરાવતા લોકો વાળો દેશ છે. આમાં 33 ટકા આબાદી મોટાપા નો શિકાર છે.

8 અમેરિકામાં 16 વર્ષ ની ઉપર માં તમે કાર ચલાવી શકો છો. 18 વર્ષ ની ઉમર માં તમે પિસ્તોલ રાખી શકો છો અને 21 વર્ષ ના થયા પછી દારૂ ખરીદી શકો છો.

9 અમેરિકા માં લોકો પોતાના પગાર ના 1 ટકા થી ઓછી બચત કરે છે.

10 અમેરિકા માં હર વર્ષે એવરેજ 800 વખત વાવાઝોડું આવે છે.

0 કેમેન્ટ અહી કરો: