લગ્ન પહેલા છોકરા તેમજ છોકરી ઓને લગાવામાં આવે છે હળદર જનો તેની પાછળ નું કારણ                લગ્ન પહેલા છોકરા તેમજ છોકરીઓ ને હળદર લગાવ...

લગ્ન પહેલા છોકરા તેમજ છોકરી ઓને લગાવામાં આવે છે હળદર જનો તેની પાછળ નું કારણ

લગ્ન પહેલા છોકરા તેમજ છોકરી ઓને લગાવામાં આવે છે હળદર જનો તેની પાછળ નું કારણ


               લગ્ન પહેલા છોકરા તેમજ છોકરીઓ ને હળદર લગાવામાં આવે છે દુનિયાભર માં આવાજ રીતી રીવાજ નિભાવમાં આવે છે. અહી જુદી જુદી પરંપરા નું અલગ અલગ મહત્વ માનવામાં આવે છે તેમાંથી લોકપ્રિય છે હળદર નું લગાવવું કેમ કે કોઈ પણ લગ્ન હળદર વગર પૂર્ણ નથી થતા. હળદર નો આ પ્રયોગ આપણી અહી ખુબજ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન માં સવથી પહેલા હળદર લગાવવા ની પ્રથા હોય છે. તો ચાલો જાણીએ આનું મહત્વ.

                હળદર ને ભારતીય મસાલામાં ખુબજ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. હળદર લગાવવાની આ પ્રથા છોકરી ના ઘરે અને સાથે સાથે છોકરાના ઘરે પણ કરવામાં આવે છે. હળદર ને હાથ, પગ, ગાલ તેમજ ગળે લગાવવા માં આવે છે.

                ભારતીય પરંપરા અનુસાર હળદર નો પીળો રંગ શુભ માનવામાં આવે છે. નવા કપલ માટે પીળો રંગ ખુબજ શુભ માનવામાં આવે છે. પીળો રંગ નવા કપલ માટે સમૃદ્ધિ જીવન શુરુ કરવા માટે ની આશા રાખે છે. આ કારણસર લગ્ન માં હળદર લગાવવા માં આવે છે.

               જુના જમાનામાં જયારે કોસ્મેટીક સોંદર્ય વધારમાં માટે ઉપલબ્ધ ન હતા ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન ના સમય માં સુંદર દેખાવવા માટે તેનો ઉપયોગ કારમાં આવે છે. હળદર માં એવા ગુણ હોય છે જે ત્વચા ને સાફ અને ચમકદાર બનાવે છે. હળદર માં ઔષધી ગુણો સાથે સાથે તેમાં એન્ટીસેપ્ટિક માટે પણ ઓળખવામાં આવે છે.

             હળદર શરીર ને સાફ તેમજ સુધ્ધ બનાવે છે અને ઘણા લોકો નું માનવું એવું પણ છે કે છોકરા તેમજ છોકરીઓ ને હળદર એટલા માટે લગાવવા માં આવે છે કે તેને ખરાબ આત્માઓ થી દુર રાખી શકાય એટલા માટે છોકરા અને છોકરીઓ ને આ પ્રથા પછી બહાર પણ જવા દેવામાં આવતા નથી.

0 કેમેન્ટ અહી કરો: