દુનિયા નો સવથી મોટો આઈસ ફેસ્ટીવલ આવે છે 1 કરોડ લોકો                ચીન માં સવથી મોટો આઈસ ફેસ્ટીવલ થાય છે. હાર્બિન શહેર માં ઇન્ટરનેશ...

દુનિયા નો સવથી મોટો આઈસ ફેસ્ટીવલ આવે છે 1 કરોડ લોકો


દુનિયા નો સવથી મોટો આઈસ ફેસ્ટીવલ આવે છે 1 કરોડ લોકો


               ચીન માં સવથી મોટો આઈસ ફેસ્ટીવલ થાય છે. હાર્બિન શહેર માં ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્નોવ સ્કલ્પચર ફેસ્ટીવલ માં મોટા પાયે બરફ નો ઉપયોગ કરવામાં આવે છે અને આમાં ઉચા ઉચા કલ્પચર બનવામાં આવે છે.


             આ ફેસ્ટીવલ 5 જાન્યુઆરી એ શરુ થઈ ચુક્યો છે અને અને ફેબ્રુઆરી ના છેલ્લા સુધી ચાલશે. આ ફેસ્ટીવલ માં દુનિયાભર માંથી લગભગ એક કરોડ લોકો ભાગ લેઈ છે. રાત્રે આ સ્કલ્પચર ને અલગ અલગ લાઈટ થી સજાવામાં આવે છે.


             મોટા મોટા મશીનો દ્વારા બરફ ને કટ કરવામાં આવે છે અને મશીન દ્વારા પણ બરફ તૈયાર કરવામાં આવે છે. ઘણા અઠવાડિયા પહેલાથીજ અહી આ ફેસ્ટીવલ ની તૈયારી કરવામાં આવે છે. સોંધુ નદી માં જામેલા બરફ ને પણ અહી વાપરવામાં આવે છે. 700-700 કીલો ના બરફ ના ટુકડાને અહી ઉપયોગ માં લેવામાં આવે છે.


             એક આઈસ સ્કલ્પચર 33 મીટર ઉચો અને 100 મીટર લાંબો છે. નવા વર્ષ ના દિવસો માં દુનિયાભર થી લોકો અહી જશ્ન મનાવવા માટે આવે છે.


          આ ફેસ્ટીવલ નું આયોજન ચીન ના નેશનલ ટુરીજમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ફેસ્ટીવલ ના મુખ્ય આકર્ષણ માં સોંધુ નદી માં સ્લાઈડ રાઈડ અને સમૂહ વિવાહ કાર્યકર્મ હોય છે.

0 કેમેન્ટ અહી કરો: