7 ભારતીય નાગરિક દ્વારા ખરીદવામાં આવેલી સવથી મોઘી કાર 7 વિરાટ કોહલી ઓડી – લગભગ 2.64 કરોડ રૂપિયા           વિરાટ કોહલી પાસે...

7 ભારતીય નાગરિક દ્વારા ખરીદવામાં આવેલી સવથી મોઘી કાર

7 ભારતીય નાગરિક દ્વારા ખરીદવામાં આવેલી સવથી મોઘી કાર


7 વિરાટ કોહલી ઓડી – લગભગ 2.64 કરોડ રૂપિયા


          વિરાટ કોહલી પાસે ઘણી કાર છે પરંતુ મુખ્ય રૂપ માં ઓડી પ્રમુખ છે. ભારતીય કેપ્ટન એ આર 8 વી 10 પ્લસ લોન્ચ કરી હતી જેની કીમત 2 કરોડો 64 લાખ થી શરુ થઈ હતી.

6 સચિન તેંડુલકર બીએમડબલ્યુ i8 – લગભગ 2.20 કરોડ


         સચિન તેંડુલકર ના કાર ના સંગ્રહ માં એક નવી બીએમડબલ્યુ 8 પણ છે. સચિન તેંડુલકર ના સંગ્રહ માં નવી બીએમડબલ્યુ i8 પ્લગ ઇન હાઈબ્રીડ સ્પોર્ટ્સ કાર માં આવે છે.

5 અમિતાભ બચ્ચન રોલ્સ રોય ફેટમ લગભગ 3 કરોડ


બીગ બી અમિતાભ બચ્ચન ના પરિવાર પાસે લગભગ 10 વધુ અલગ અલગ કાર છે.

4 રામ ચરણ રેંજ રોવર લગભગ ૩.1 કરોડ


          રામ ચરણ ની નવી કાર ની કીમત લગભગ ૩.1 કરોડ રૂપિયા છે. એશ્ટન માર્ટીન, રેંજ રોવર ઇવોક, જીપ અને બીજી ઘણી કાર ના માલિક હોવા છતાં તેણે હવે રેંજ રોવર ઓટોબાયોગ્રાફી નું સંગ્રહ કર્યું છે.

3 મુકેશ અંબાણી મેબાચ 62 લગભગ 5.40 કરોડ રૂપિયા


          ભારત ના સવથી અમીર વ્યક્તિ પાસે કાર નો એક વિશાળ સંગ્રહ છે. માનો કે ના માનો પરંતુ તેની 6 માળ સુધી પાર્કિંગ સુવિધા છે. મુકેશ અંબાણી પાસે 168 વાહન છે. મેબાચ 62 ની કીમત 5.4 કરોડ રૂપિયા છે.

2 આમીર ખાન મર્સીડીઝ બેંજ એસ 600 લગભગ 10 કરોડ


            આમીર ખાન ની 10 કરોડ બુલેટ પ્રૂફ કાર મર્સીડીઝ બેંજ એસ 600 બીજી ભારતીય મોંઘી કાર છે.

1 શાહરૂખ ખાન બુગાટી વેરોન લગભગ 12 કરોડ રૂપિયા


            એઆરકે પાસે બીએમડબલ્યુ ની 4 ઉચ્ચ તકનીક કાર છે. તેની પાસે ભારત ની સવથી મોંઘી કાર બુગાટી વેરોન છે. ફક્ત બીએમડબલ્યુ જ નહિ પરંતુ બોલીવુડ સ્ટાર પાસે અલ્ટ્રા લક્જરી કારો નું સંગ્રહ છે.

0 કેમેન્ટ અહી કરો: