ભારત ની સાથે જોડાયેલા આ રોચક તથ્યો જરૂર વાચો                આ પોસ્ટ દ્વારા અમે તમને કહીશું ભારત દેશ વિષે અને ભારત દેશ દ્વારા કરવામાં...

ભારત ની સાથે જોડાયેલા આ રોચક તથ્યો જરૂર વાચો

ભારત ની સાથે જોડાયેલા આ રોચક તથ્યો જરૂર વાચો


               આ પોસ્ટ દ્વારા અમે તમને કહીશું ભારત દેશ વિષે અને ભારત દેશ દ્વારા કરવામાં આવેલા આવિષ્કાર વિષે. ભારત દ્વારા કરવામાં આવેલ આ આવિષ્કાર આજના યુગ માં ઘણા ઉપયોગી છે. તો ચાલો જાણીએ ભારત ની સાથે જોડાયેલા થોડા રોચક તથ્યો.

1 ભારત એક એવો દેશ છે જ્યાં અંગ્રેજી બોલવા વાળાની સંખ્યા દુનિયામાં બીજા નંબર ઉપર છે.

2 ભારત નું પહેલું રોકેટ સાઈકલ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હતું.

3 ભારત ના પૂર્વ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ પોતાના પગાર માંથી અડધોજ પગાર લેતા હતા.

4 વાળ ની સુંદરતા વધારવા વાળું શેમ્પુ સવથી પહેલા ભારત માં ઉપયોગ કરવામાં આવ્યું હતું જેને સંસ્કૃત ભાષા માં ચંપુ કહેવામાં આવતું હતું. આ શેમ્પુ જડીબુટ્ટી અને પ્રાકૃતિક પદાર્થો ને ભેળવીને બનાવામાં આવતું હતું.

5 ચંદ્ર ઉપર પાણી ની શોધ નો પૂરો શ્રેય ભારત ની ઈસરો સંસ્થા ને જાય છે.

6 દૂધ ઉત્પાદન ના મામલે ભારત દુનિયાનો પહેલા નંબર નો દેશે છે.

7 ભારત ની 30 થી 40 ટકા જનસંખ્યા પૂરી રીતે શાકાહારી છે અને ભારત માં સવથી વધુ શાકાહારી ખાવાનું ખવાય છે.

8 હીરાની સવથી પહેલી ખાણ ભારત માં શોધવામાં આવી હતી.

9 ભારત દેશમાં કરવા માં આવતો કુંભ મેળો એટલો મોટો હોય છે કે તે અંતરીક્ષ માંથી પણ જોઈ શકાય છે.

10 ભારત દુનિયાનો એક એવો દેશ છે જે ઇસ્લામિક દેશ ના હોવા છતાં પણ સવથી વધુ મસ્જીદ છે.

11 દુનિયા ની સવથી પહેલી વિશ્વવિદ્યાલય તક્ષશીલા ભારત માં સ્થિત છે.

12 ભારતીય રેલ પ્રણાલી સવથી મોટી રેલ પ્રણાલી છે. જેમાં કામ કરતા કર્મચારીઓ ની જન સંખ્યા ઘણા દેશો ની જનસંખ્યા જેટલી છે.

13 શતરંજ રમત ની શોધ ભારત દેશ માં થઈ હતી.

14 શર્ટ ઉપર લગાવામાં આવતા બટન ભારત દેશમાં શોધવામાં આવ્યા હતા.

15 ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુનિયાની સવથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જ્યાં દુનિયા ની સવથી વધુ ફિલ્મ બનાવામાં આવે છે.

16 ક્રિકેટ માં સવથી વધુ રન બનાવનાર ખેલાડી સચિન તેન્ડુલકર ભારતીય ખેલાડી છે.

17 ભારતીય વેજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ રહી ચુકેલા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ની યાદ માં સ્વીજરલેન્ડ માં 26 મેં ના દિવસે વિજ્ઞાન દિવસ ના રૂપ માં ઘોષિત કરવામાં આવ્યો છે. આ દિવસે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ નો જન્મ દિવસ છે.

18 ગણિત માં શૂન્ય નો આવિષ્કાર ભારતીય દ્વારા કરવામાં આવ્યો હતો.

19 ગણિત માં ત્રિકોણમિતિ અને અલજેબ્રા ની શોધ ભારતીય ગણિતજ્ઞ દ્વારા કરવામાં આવી હતી.

20 ભારતનું સવીધાન અને લોકતંત્ર વિશ્વ નું સવથી મોટું છે.

21 ભારત ની ટપાલ સેવાની પ્રણાલી દુનિયા ની સવથી મોટી પ્રણાલી છે. જેમાં દુનિયા ના સવથી વધુ ટપાલઘર છે.

0 કેમેન્ટ અહી કરો: