મહાભારત યુદ્ધ માં માર્યા ગયેલા યોધ્ધા ના શવ નું શું કરવામાં આવ્યું જાણો               આ વાત લગભગ બધાને ખબર હશે કે પાંડવ અને કૌરવ ના...

મહાભારત યુદ્ધ માં માર્યા ગયેલા યોધ્ધા ના શવ નું શું કરવામાં આવ્યું જાણો


મહાભારત યુદ્ધ માં માર્યા ગયેલા યોધ્ધા ના શવ નું શું કરવામાં આવ્યું જાણો


              આ વાત લગભગ બધાને ખબર હશે કે પાંડવ અને કૌરવ ના યુદ્ધ માં કરોડો ની સંખ્યામાં યોદ્ધા ના મૃત્યુ થયા હતા. પરંતુ શું તમને એ વાત ની જાણ છે કે તે શવ નું શું કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ.

            મહાભારત ના યુદ્ધ ને જયારે પાંડવો એ જીતી લીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ની સાથે પાંડવ જન્માંધ ધુતરાષ્ટ્ર ને મળવા ગયા. ત્યારે ધુતરાષ્ટ્રે ભીમ ને મારવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ શ્રી કૃષ્ણ ના કારણે તેમની જાન બચી ગઈ હતી.

          ત્યારે બાદ પાંડવો કૌરવ ની માં ગાંધારી ને મળવા પહોચ્યા ત્યારે ગાંધારી ખુબજ ગુસ્સાની અવસ્થામાં હતી. પરંતુ થોડી ક્ષણ પછી ગાંધારી નો ગુસ્સો શાંત થઈ ગયો તેના પછી વેદ વ્યાસ ના કહેવાથી યુધિષ્ઠિર બધાને લઈને કુરુક્ષેત્ર ના મેદાન માં ગયા. કુરુક્ષેત્ર ના મેદાન માં મરેલા ની સંખ્યા પૂછવામાં આવી ત્યારે તેણે કહ્યું કે 1 અરબ 66 કરોડ 20 હજાર લોકો માર્યા ગયા.

યુધિષ્ઠિર એ કરાવ્યા બધાના અંતિમ સંસ્કાર
          કહેવામાં આવે છે કે ધુતરાષ્ટ્ર એ યુદ્ધ માં માર્યા ગયેલા બધા લોકોનો અંતિમ સંસ્કાર યુધિષ્ઠિર ને કેહેવામાં આવ્યું. યુધિષ્ઠિર એ કૌરવ ના પુરોહિત સુધર્મા પાંડવો ના પુરોહિત વિદુર, યુયુત્સુ ને કુરુક્ષેત્ર માં માર્યા ગયેલા બધાજ શવ ના અંતિમ સંસ્કાર ની આજ્ઞા કરી. તેના પછી બધાજ શવ ને ગંગા ના કિનારે દેહ સંસ્કાર કરવામાં આવ્યો.

0 કેમેન્ટ અહી કરો: