ભૂત પ્રેત ઉપર શોધખોળ કરનાર વ્યક્તિ એ ખોલ્યું રાજ કહ્યું                નાનપણ માં તમે પણ ભૂત પ્રેત ની વાર્તા તેમજ કિસ્સા સાંભળ્યા હશ...

ભૂત પ્રેત ઉપર શોધખોળ કરનાર વ્યક્તિ એ ખોલ્યું રાજ કહ્યું

ભૂત પ્રેત ઉપર શોધખોળ કરનાર વ્યક્તિ એ ખોલ્યું રાજ કહ્યું


               નાનપણ માં તમે પણ ભૂત પ્રેત ની વાર્તા તેમજ કિસ્સા સાંભળ્યા હશે. જેને સાંભળ્યા પછી થોડો ઘણો ડર તમને પણ લાગ્યો હશે. પરંતુ ભૂત વિષે જાણવાની ઈચ્છા ભાગ્યેજ કોઈ ને થઈ હશે. ઘણા ઓછા લોકો હોય છે જે ભૂત પ્રેત ઉપર શોધ ખોળ કરે છે. એવાજ એક લેખક છે રસ્કિન બાડ. અગ્રેજી ના લોકપ્રિય લેખક રસ્કિન બાડ ની અલૌકિક કહાની ઉપર વેબ સીરીજ પણ બનાવામાં આવી છે. તેનું કેહવું છે કે ભૂત પ્રેત ડરાવવા તેમજ કોઈને નુકશાન પહોચાડવા માટે નથી હોતા અને લોકો તેનાથી ડરે છે કેમ કે તે આપણા જેવા નથી. લેખકે કહ્યું કે તે એવા લોકો માંથી નથી જે અલૌકિક શક્તિ પર વિશ્વાસ કરે પરંતુ તે ભૂત પ્રેત ની કહાની સંભાળીને મોટા થયા છે. મિસ્ટર જેમ્સ અને અલ્ગેરનોન બ્લેકવુડ જેવા લેખકો ની ભૂત પ્રેત ની કહાની માં તેની દિલચસ્પી રહી છે.

           બાડ ની કહાની ઉપર પહેલા ફિલ્મ બનાવામાં આવી હતી પરંતુ આ પહેલી વખત છે કે તેની રચના કર્મ ઉપર વેબ સીરીજ બનાવામાં આવી રહી છે. “પરછાઈ : ઘોસ્ટ સ્ટોરીજ બોય રસ્કિન બાડ” નો પહેલો ભાગ જી5 ઉપર 15 જાન્યુઆરી એ રિલીજ થઈ ચુક્યો છે. રસ્કિન બાડ નું નામ તે લેખકો માં શુમાર કરવામાં આવે છે જે ભારતીય લોક કથાઓ માંથી હમેશા પ્રેરણા લેઈ છે.

         તેણે કહ્યું કે આપણી લોક કથાઓ માં વિભિન્ન પ્રકાર ના ભૂત પ્રેત છે. તેમાં પ્રેત ભૂત અને પિશાચ છે અને તે પીપળા અને બીજા વૃક્ષ પર રહે છે. ઘણા વર્ષો પહેલા આગ્રા ની નજીક એક ગામ ની વૃદ્ધ મહિલા એ ગામ ની ભૂત અને પ્રેત ની કહાની સંભળાવી હતી. આ કહાની માં પુનઃ જન્મ ના તત્વ છે. આ કહાની માં ધાર્મિક માન્યતા પણ છે.

           બાડ એ કહ્યું હું હમેશા અનુભવ કરું છું કે ભૂત આપણને હેરાન નથી કરતા અથવા તો નુકશાન નથી પહોચાડતા. તે જૂની એવી જગ્યા ની શોધ માં રહે છે કે જે જગ્યા તેમની સાથે જોડાયેલી છે.

0 કેમેન્ટ અહી કરો: