વિશ્વ રેકોર્ડ બનાવવા વાળા ફળ અને શાકભાજી          આપણે આપણા જીવન માં ઘણા પ્રકાર ના ફળ અને શાકભાજી ખાઈએ છીએ અને સામાન્ય રીતે તેનો આક...

વિશ્વ રેકોર્ડ બનાવવા વાળા ફળ અને શાકભાજી


વિશ્વ રેકોર્ડ બનાવવા વાળા ફળ અને શાકભાજી


         આપણે આપણા જીવન માં ઘણા પ્રકાર ના ફળ અને શાકભાજી ખાઈએ છીએ અને સામાન્ય રીતે તેનો આકાર સરખોજ હોય છે. પરંતુ આજે આપણે એવી શાકભાજી તેમજ ફળ વિષે વાત કરીશું જેનું અસામાન્ય આકારના કારણે તેને વિશ્વ રેકોર્ડ માં સમાવામાં આવ્યા છે.

1 તરબૂચ             એમેરિકા માં એક ખેડૂત ના ખેતર માં તરબૂચ નો આકાર એટલો મોટો થયો કે તેને વિશ્વ રેકોર્ડ માં સમાવામાં આવ્યું. તેનો વજન 122 કિલોગ્રામ હતો.

2 સફરજન


           આ ઘટના જાપાન માં બની હતી. ત્યાના એક બગીચામાં 2 કિલોગ્રામ વજન નું એક સફરજન મળ્યું. ત્યારબાદ તેને વિશ્વ નું સવથી મોટું સફરજન ઘોષિત કરવામાં આવ્યું.

3 કટહલ


              આમ તો બધાજ કટહલ નો આકાર મોટોજ હોય છે. પરંતુ અત્યાર સુધીનું સવથી મોટું કટહલ 2011 માં હવાઈ દ્રીપ માં મળ્યું હતું જેનું લગભગ 34 કિલોગ્રામ વજન હતું.

4 કોબીજ


1998 માં અલાસ્કા ના રહેવા વાળા જોન ઈવાન ના ખેતર માં 35 કિલોગ્રામ ની કોબીજ નજરે ચડી. દુનિયામાં આજ સુધી આવડી મોટી કોબીજ કોઈએ નથી જોઈ

5 કદ્દુ


       દુનિયા નું સવથી મોટું કદ્દુ પ્રતિરોધી દ્રીપ પર નજર આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. જો વજન ની વાત કર્યે તો 766 કિલો નું હતું.

6 બટાટા


              લગભગ બધાજ લોકો બટાટા નું સેવન કરતાજ હોઈ છે અને આ સાઈજ માં ખુબજ નાના નાના હોય છે. પરંતુ રશિયાના એક ખેડૂત ના ખેતર માં 500 કિલો વજન નું બટાટુ મળી આવ્યું જેને વલ્ડ રેકોર્ડ માં સમાવામાં આવ્યું.

0 કેમેન્ટ અહી કરો: