યક્ષજી ના  પ્રશ્રનો અને યુધિષ્ઠિરજી ના  જવાબો જરૂર થી વાંચો સ.)  પૃથ્વી થી મોટુ શું છે ? જ.)  માતા.  સ.)  આકાશ થી ઊંચું શું છે ? ...

યક્ષજી ના પ્રશ્રનો અને યુધિષ્ઠિરજી ના જવાબો જરૂર થી વાંચો

યક્ષજી ના  પ્રશ્રનો અને યુધિષ્ઠિરજી ના  જવાબો જરૂર થી વાંચોસ.)  પૃથ્વી થી મોટુ શું છે ?
જ.)  માતા.

 સ.)  આકાશ થી ઊંચું શું છે ?
જ.)  પિતા.

સ.)  વાયુ થી ઝડપી શું છે ?
જ.)  મન.

સ.)  ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.)  ચિંતા.

સ.)  આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.)  દયા અને વિવેક.

સ.)  કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.)  સજ્જન સાથેની.

સ.)  ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.)  જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.

સ.)  સૌથી મોટું ધન શું છે ?
જ.)  શિક્ષણ.

સ.)  સૌથી મોટો નફો ક્યો છે ?
જ.)  તંદુરસ્તી.

સ.)  સૌથી મોટું સુખ કયું છે ?
જ.)  સંતોષ.

સ.)  માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે ?
જ.)  ક્રોધ.

સ.)  કયા રોગ નો ઉપાય નથી ?
જ.)  લોભ. છેલ્લો સવાલ,

સ.)  જિંદગી ની સૌથી મોટી વિચિત્રતા શું છે?
જ.)  અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારી એ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.

0 કેમેન્ટ અહી કરો: