દુનિયા ની 4 સવથી અનોખી આર્મી આજે આપને વાત કરીશું દુનિયાભર ની અનોખી આર્મી વિષે જેના વિષે સંભાળીને તમે પણ ચોકી જશો. 1 મીની સ્કર્ટ...

દુનિયા ની 4 સવથી અનોખી આર્મી


દુનિયા ની 4 સવથી અનોખી આર્મી

ajab gajab army

આજે આપને વાત કરીશું દુનિયાભર ની અનોખી આર્મી વિષે જેના વિષે સંભાળીને તમે પણ ચોકી જશો.

1 મીની સ્કર્ટ આર્મી


mini skirt army ajab gajab army

           આખી દુનિયા માં બધીજ સેના ને જોઈ લીધા પછી પણ તમને રુસ ની આ ખુબસુરત આર્મી જેવી બીજી સેના નહિ જોવા મળે. રુસ ની આ સેના ને વ્લાદીમીર પુતિન ની મીની સ્કર્ટ આર્મી ના નામ થી ઓળખવામાં આવે છે.

ajab gajab army

           આમાં ભર્તી થયેલી બધીજ છોકરીઓ ને આ રીતે મીની સ્કર્ટ પહેરવું પડે છે અને તમને કહી દહીઈકે આ સેનામાં ભર્તી થયેલ બધીજ છોકરીઓ નું મુખ્ય કાર્ય ફક્ત પરેડ માટેજ હોય છે.

૨ ઈજરાઇલ

izrael army

     સ્ત્રીઓ ને કમજોર સમજવા વાળા લોકોને ઈજરાઇલ ની સેના પાસે થી કઈક શીખવું જોઈએ કે સ્ત્રી એટલી પણ કમજોર નથી હોતી જેટલી તે લોકો માને છે. ઈજરાઇલ ની સેનામાં ભર્તી થયેલી મહિલાઓ માટે કોઈ અલગ ટ્રેનીંગ નથીં લેવામાં આવતી પરંતુ તેને તેજ ટ્રેનીંગ માં કામ કરવાનું રહે છે જે ટ્રેનીગ ત્યાના પુરુષોઓ આપે છે.

izrael army

         ત્યાની મહિલાઓ નું એવું માનવું છેકે ઈજરાઇલ પર્ત્યે તેમને એટલોજ પ્રેમ છે જેટલો પુરુષોને છે એટલા માટે દેશ ની સુરક્ષા માટે ની વાત આવે છે ત્યારે તે લડવા અને મારવા માટે પણ તૈયાર થઈ જાય છે.

3 તાઈવાન આર્મી

taiwan army

       આ સેનામાં ભર્તી દરમિયાન લેવામાં આવતી ટ્રેનીંગ દુનિયાની સવથી ખતરનાક ટ્રેનીંગ માંથી એક માનવામાં આવે છે. સેના ભર્તી ટ્રેનીંગ ને રોડ ટુ પેરેડાઈસ નામ આપવામાં આવ્યું છે જેમાં તમારે ટ્રેનીંગ દરમીયા નક્કી કરેલ સીમા સુધી ઢસડાઇ જવાનું હોય છે. 

taiwan army

        આ ટ્રેનીંગ માં સામે આવતા પથ્થર પહાડોના હોય છે જે ઓછા સમયમાજ ગરમ થઈ જાય છે. તમને જાણીને હેરાની થશે કે આ ટ્રેનીંગ માં પેહેલા નંબર પર આવનાર ને ઇનામ તરીકે તેમના પરિવાર ને ગળે મળવા દેવામાં આવે છે.

4 પોલેન્ડ ની આર્મી

       આ સેના દુનિયાની સવથી નાની સેનાની શ્રેણી માં ગણવામાં આવે છે કેમ કે આમાં કુલ 2500 સૈનિક છે જેમાં મહિલાઓ ની સંખ્યા ખુબજ વધુ છે. આ મહિલાઓ ની ખાસ વાત એ છે કે દેખાવમાં તે જેટલી ખુબસુરત છે તેટલીજ લડવામાં ખતરનાક છે.

       આટલી ઓછી સેના હોવા છતાં પોલેન્ડ ની આ સેના તેના સરહદ ની સુરક્ષા ખુબજ સારી રીતે કરે છે.

0 કેમેન્ટ અહી કરો: